________________
શિવ કરાનગરી
८७
એ પ્રમાણે ભવ્ય સ્ત્રીની માફક મૃગયા શીકારમાં આસકત થયેલા રાજા પેાતાના સૈન્યને છેાડી દઇ પાતે એકલા બહુ દૂર નીકળી ગયેા. મધ્યાન્હકાળના સમય થયા, તૃષાથી બહુ પીડાવા લાગ્યુંા. પેાતાની પાસમાં પાણી મળે નહીં તેથી રાજા બહુ ગભરાયા.
અરે દેવ ! હવે શુ થશે ? એમ ચિ'તાતુર થઇ પાણી માટે વનની અંદર નિÖન જેમ ધનને માટે તેમ, રાજા ફરવા લાગ્યા.
પવતમાં રત્ન, દુનમાં સોજન્ય અને મરૂદેશમાં જેમ આમ્રવૃક્ષ તેમ તે વનમાં એક પદ-ધરા રાજાની દૃષ્ટિગેાચર થયા.
અમૃત કુંડની માફક તે હદને જોઈ રાજા બહુ ખુશી થશે. અને તેની અંદર તેણે હુ‘સની માફક પાણી પીવા પ્રવેશ કર્યાં.
સ્વચ્છ જલપાન કરવાથી તરત જ દુય ભૂપતિ વાઘ થઇ ગયે.. અહેા ! જળમાં પણ કેવા માટે! ચમત્કાર રહેલે! હાય છે! અમૃત સમાન ઉજવલ અને અપૂર્વ શુદ્ધિમય જલ તપશ્ચર્યાંથી પ્રગટ થયેલા તેજની માફક દુષ્ટ આશ્રયને લીધે તે રાજાને અન દાયક થયું. તે જલના પ્રભાવથી વાઘના સ્વરૂપને પ્રાપ્ત થતા રાજાને તેની પાછળ જતા નૃસિંહ નામે તેના પુત્રે જોયા, તેમજ તેના સૈનિકોએ પણ જાયે..
વાઘ થયેલા પેાતાના પિતાને જોઇ નૃસિંહુકુમાર “અરે મારા પિતાને એકદમ આ શુ થયું ! ” એમ હૃદયમાં શેક કરતા બહુ વેગથી તેની પાસે દોડતા તે ગયા.
તેટલામાં બહુ ક્ષુધાતુર થયેલા વાઘ પાણીમાંથી બહાર નીકળી ભયંકર મુખ ફાડીને તે પેાતાના પુત્રને જ ખાઈ ગયા.
અહે ! “ પશુઓમાં વિવેકપણુ કયાંથી હેય !” વાઘ થયેલા રાજાને તેમજ તેણે ખાધેલા તેના પુત્રને જોઇ તેના વના સ` લેાકે રૂદન કરવા લાગ્યા. જેના કોલાહલ સત્ર વ્યાપ્ત થઇ ગયા.
વળી બીજા પેાતાના માણસેાને પશુ ખાવા માટે બહુ ક્રોધથી ઢાડતા તે વાઘને લેાઢાની વિશાળ સાંકળેથી જેમ તેમ કરી મહા—