________________
કુમારપાળ ચરિત્ર ત્યાર પછી બાર વર્ષ સુધી ચક્રવતીને અભિષેક થયે.
તે સમયે અભયંકર ચક્રીએ પિતાની ઉદારતાથી યાચક લેકેને કુબેર સમાન ધનવાન કર્યા. વળી હંમેશાં તે બહુ છૂટથી યાચક વર્ગને દાન આપતા હતા.
રાજ્ય વિભવના ઉદાર ભેગ પણ જોગવતે હતે.
પંડિતલેકે નિરંતર તેને આશ્રય લેતા હતા. એમ અનેક પ્રકારના સુખથી પરિપૂર્ણ અભયંકર ચક્રીએ બહુ સમય સુધી ઈન્દ્રની માફક રાજ્ય ચલાવ્યું.
ત્યાર પછી ગુરુ મહારાજનું આગમન જાણી શિષ્યની માફક અભયંકર ચકી બહુ જ પ્રસન્ન થયા અને તેમની પાસે જઈ પ્રણામ કરી દેશના સાંભળવા બેઠે. ધર્મદેશના
ગુરુમહારાજ બોલ્યા. હે ભવ્યાત્માઓ! આ જગતમાં દુર્લભ એ મનુષ્યભવ પામી બુદ્ધિમાન પુરુષ એવું કાર્ય કરવું કે જેથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય.
વળી તે અક્ષય સુખ મુક્તિમાં રહેલું છે અને તે મુક્તિને ઉપાય તે જિનેશ્વર ભગવાને સમ્યફ ચારિત્રવત કહેલું છે. સર્વ સાવદ્ય વસ્તુને ત્યાગ કરે, તેનું નામ સમચારિત્ર કહેવાય છે.
વળી તે ચારિત્ર ગ્રહણ કરવાથી આ લેકમાં પૂજ્યતાનું પાત્ર બને છે અને પરલેકમાં મેક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
હે ભવ્ય! તને આવે મનેહર સિદ્ધિ યોગ પ્રાપ્ત થયે છે. માટે તું વ્રત ગ્રહણ કર, જેથી તેને મિક્ષ સિદ્ધિ પિતજ સ્વયંવરા થઈ વરશે.
એ પ્રમાણે ગુરુમુખથી દેશના સાંભળી ચકવતી મુક્તિ સુખ મેળવવામાં બહુ ઉત્સુક થેયે અને વૈરાગ્યરસમાં ગરક બની તેણે પિતાના પુત્રને રાજ્યાભિષેક કર્યો.
પછી તેણે બહુ આનંદ પૂર્વક ગુરુ મહારાજની પાસેથી ચારિ. ત્રવ્રત લીધું.