________________
૬૦
કુમારપાળ ચરિત્ર
ત્યારબાદ શક્તિમાન એવા રાજાને હાથ મસ્તક છેદવા માટે ઘણાએ ચલાવે છતાં પણ કોઈએ ખંભાળ્યું હોય તેમ તે સ્થિર થઈ ગયે..
પછી રાજાએ વિચાર કર્યો,
અરે ! આ મારે દક્ષિણભુજ પ્રથમ મદોન્મત્ત હાથીઓનાં ગંડસ્થલ ભેદવામાં બલવાન હતું, તે હાલમાં આ નિર્બળ કેમ થઈ ગ ?
એમ ચિંતાતુર થઈ સ્વામીને દ્રોહ કરનાર ભૂત્યની માફક દક્ષિણ હાથ પર કે પાયમાન થયેલા રાજાએ તેને ત્યાગ કરી ડાબા હાથમાં ખડગ લીધું.
અને તરત જ તેણે પોતાના સ્કંધ પર ચલાવ્યું. ખચ્છની ધાર બહુ તેજવી હતી છતાં પણ તે પથર પર પછડાયેલાની માફક કુંઠિત થઈ ગયું.
હાથની મંદતા અને ખડ્ઝને પ્રહાર નિષ્ફલ થવાથી દુખસાગરમાં આવી પડેલે રાજા દીનમુખે મંત્રથી તંભિત થયેલે સર્ષ તેમ પિતાના હૃદયમાં બહુ બળવા લાગે અને બુદ્ધિપૂર્વક વિચાર કરવા લાગે,
અરે ! મારા દુર્ભાગ્યને ધિક્કાર છે, આ પરોપકારની લાગણી પણ મારાથી ન બની શકી.
જેઓ પરેપકાર કરવામાં સ્પૃહાલું હોય છે, તેવા પ્રાણીઓને ધન્યવાદ ઘટે છે. તેમજ જેઓની પોપકારની ઈચ્છા સિદ્ધ થાય છે, તેવા સત્પષે તે વારંવાર ધન્યવાદને લાયક થાય છે. યેગીની મૂચ્છ
એમ કહી રાજા એકદમ પિતાનું મસ્તક કાપવા માટે મેગીની યાચના કરે છે, તેટલામાં તે ગી પણ મૂર્શિત થઈને છેદેલા કુમની માફક પૃથ્વી પર પડે.
તે જોઈ રાજાને વિમય થ.