________________
કુમારપાળ ચરિત્ર તેમજ તેણે મહાબક નગરના અધિપતિ મદનવર્મા નામે રાજાના પરાજય કરી તેની પાસેથી છન્નુ કરાડ સાનૈયા તેના માનની માફક ગ્રહણ કર્યા હતા.
તેમજ તે જયસિ’હું રાજાએ શ્રીપત્તન (પાટણ)માં ઉછળતા જળતર 'ગાની લીલાવડે આકાશને સ્પર્શ કરતું સાક્ષાત્ પૂર્ણિમાના ચંદ્રમડળ સમાન એક મનેાહર તળાવ બંધાવ્યું હતું. તેના કીનારે કૈલાસગિરિની માફક મનેાહર, પવનથી ઉડતી પતાકાઓથી સુશોભિત,
મૂર્તિમાન પાતાના યશની જેમ કીતિરત ંભ સ્થાપન કર્યાં હતા. જેણે ભુજખળવડે બખ°રક નામે દુષ્ટ સુને પરાજીત કરી સિચક્રવત્તી' એવુ' નામ ઉપાર્જીત કર્યુ અને તે નામ સવ જનોમાં માન્ય હતુ.
.
વત્સલતારૂપ કુલ્યા (નીકો) વડે સિ ંચન કરતા, ભયંકર ઉપદ્રવાને નિવારતા તે જયસિંહ રાજા જેમ આરામિક (માળી) ઉદ્યાન તે પૃથ્વીનું પાલન કરે છે.
ચંદ્રગચ્છ
- હવે શ્રી કાટીગણ રૂપી એક વૃક્ષ છે. જેના વિસ્તાર દરેક દિશાઓમાં વ્યાપી રહ્યો છે.
તેની વજી નામે શાખા છે, તેમાં ગુચ્છની માફક ચદ્રગચ્છ શાલે છે.
તે ચદ્રગચ્છમાં વાદી જનાને ત્રાસ આપતા, પેાતાના દાસની માફક કામને ધિક્કારતા અને વિશુદ્ધ ચારિત્રવર્ડ પરિપૂર્ણ એવા શ્રીદત્તસૂરીશ્વર હતા.
તેમના વચન વિલાસ દ્રાક્ષા સમાન સુકોમળ હતા, આશ્ચય માત્ર એ હતુ કે, તેની સુકેામલ છતાં પણ તે વાણી સજનાના દુર્ભેદ્ય મહાદ્રિને પણ ભેદતી હતી.
ભવ્ય પ્રાણીરૂપ કમલેશને પ્રફુલ્લ કરવામાં સૂર્ય`સમાન તે શ્રીદત્ત