________________
કુમારપાળ ચરિત્ર હવે તે નગરમાંથી દેવચંદ્રસૂરિએ પેાતાના પરિવાર સહિત વિહાર કર્યાં. પવિત્ર ચરણરજવડે પૃથ્વી પીઠને પવિત્ર કરતા તેઓ અણુહિલ્લપતન–પાટનગરમાં આવ્યા. ત્યાં ચંદ્ર ને કુમુદની માફક સામચંદ્રમુનિના મિત્ર દેવે સુરિ રહે છે, આશ્ચયમાત્ર એ છે કે તેમાં જડત્વ નથી.
લાભ્યાસ
૨૮
ત્યારબાદ કોઇક સમયે તે ખ'ને જશે. ગૌડદેશના રહીશ એક માણસના મુખથી સાંભળ્યુ કે, જળના સમુદ્ર જેમ સવ`કલાના ખજાના ગૌડદેશ છે.
પછી તેઓએ વિચાર કર્યાં કે, આપણે બન્નેએ ગૌડદેશમાં જઈને કોઈપણ આશ્ચય કારક કલાભ્યાસ કરવા.
કારણ કે બાળક પણ કલાના ચેાગથી મોટા માણસામાં પણ માન મેળવે છે. આ મામતના દ્રષ્ટાંતમાં શંકરના મસ્તકે રહેલે ચદ્ર
સ્પષ્ટ છે.
વળી દ્રવ્ય અચેતન છે, છતાં પણ તે કલાંતર-વ્યાજ વૃદ્ધિથી દિવસે દિવસે વધે છે, તે સચેતન કલાના આશ્રયથી કેમ ન વધી શકે? એમ નક્કી કરી તે બંને મુનિએ પેાતાતાના ગુરુઓની બહુ મહેનતે આજ્ઞા લઈ સાયકાળે પ્રસ્થાન કરી પાટણથી નીકળ્યા અને ખેરાલુ' ગામે રહ્યા.
ત્યાં તે બંનેને વિદ્યાધર સમાન કોઈ એક વૃદ્ધ યુતિ મળ્યા અને તે બંને જણે વૃદ્ધમુનિને વિનયાદિક બહુ સત્કાર કર્યાં.
પછી વૃદ્ધ મુનિએ પૂછ્યું, તમે અને કયાં જાએ છે ? ત્યારે તેઓએ પેાતાના અભિપ્રાય જાહેર કર્યાં.
તે સાંભળી ફરીથી વૃદ્ધમુનિ ખેલ્યા, જો કલા શિખવા માટે આ તમારા સમાર ંભ હોય તે વિના કારણે શરીરને દુઃખી કરનાર દેશભ્રમણ કરશે! નહી.
હું પાતે જ સુદર એવી સવ` કલાએ તમને આપીશ, પૂર્ણિ