________________
તીર્થ યાત્રા
તીયાત્રા
એક દિવસ અભય કર રાજા તીથ યાત્રાની ઈચ્છાથી હાથમાં તર વાર લઈ એકાકી પેાતાના નગરમાંથી બહાર નીકળ્યા.
તે સમયે નગરના લેાકેા અને મંત્રી વગેરે રૂદન કરતા તેની પાછળ ચાલ્યા અને હાથ જોડી વિનય પૂર્વક વિનંતી કરવા લાગ્યા. હે દેવ ! પ્રથમ તા આપે આ રાજ્યના ત્યાગ કર્યાં અને હાલમાં આ નગરને પણ ત્યાગ કરો છે.
વળી અમે આપના સેવક છીએ, છતાં અમારા પણ ત્યાગ કરી આપ કર્યાં પધારે છે. ?
આપ અહીંથી જશે. એટલે આ નગર વસ ંત ઋતુથી ત્યજીએલા અગીચાની માફક નિસ્તેજ થશે.
આપના વિદેશ પ્રયાણુથી આ સમગ્ર પ્રજાવગ દ્વીપાંતરમાં ચંદ્ર ગમનથી કુમુદવન જેમ મીચાઈ જશે, પ્રત્યે ! વળી આપને તી યાત્રાની ઘણી ઉત્કંઠા હાય તે! અમને પણ આજ્ઞા કરેા, જેથી અમે આપની સાથે આવીએ.
૫૩
હે નાથ ! આપની સાથે ચેાગ્ય વાહન નથી, હાંશિયાર નાકર ચાકર નથી તેમજ સાથે જોઈતુ ધન પણ લીધુ નથી. પ્રયાણ કરવાની આવી રીત હાલમાં નવીન દેખવામાં આવે છે.
માટે કૃપા કરી હાલમાં પ્રયાણ અધ રાખેા અથવા સાથે આવવા માટે મહેરબાની કરી અમને આજ્ઞા આપે.
એમ તેઓનું વચન સાંભળી અમૃત વૃષ્ટિમય દૃષ્ટિવડે સિંચન કરતા હેાય તેમ રાજા તેમને કહેવા લાગ્યા,
વિનાચિત આ સવ તમારી વિનતિ હું સત્ય માનું છું, પરંતુ તી યાત્રાથી પાપ રાશિ દૂર થાય છે અને પુણ્યરાશિ પ્રગટ થાય છે. માટે હું આ કાર્યંમાં ઘુકત થયે। ....
S
તમે મને વિઘ્નભૂત થશે! નહીં, તમારે કાઈ ખાખતની ચિંતા કરવી નહી, આ નગર તથા સર્વ પ્રજા વર્ગને આ ધનવાહન રાજા જેમ ચાતક પક્ષીઓને મેઘ તેમ મારી માફ્ક સતુષ્ટ કરશે,