________________
સિદ્ધિયાગી
વી. અમદા
કંઠમાં કરેણના પુષ્પાની માળા પહેરેલી હતી.
વળી કામદેવ સમાન તેજસ્વી કાઈક ચાગી તરવાર ઉગામી મૃત્યુની માફક તેણીને મારવા તૈયાર થયા હતા.
૨ સૂર્ય' ! તું જગત્ ચક્ષુ કહેવાય છે. માટે હું તારી યાચના કરૂ છુ કે,
મારા રક્ષક અહીયાં કાઇ નહાયતા અન્ય દ્વીપમાંથી તુ કાઇને લાવી આપ. જેથી તે મારૂં રક્ષણ કરે. હે રત્નગર્ભ ! પૃથ્વીદેવિ !
હતા.
૫૫
આ અમળાના ત્રાસ અટકાવનાર કોઈ શૂરવીર છે ? જે કૃપાલુ પુરુષ મૃત્યુ સમાન આ દુષ્ટના મુખમાંથી મને એ પ્રમાણે પ્રલાપ કરતી તેણીના શબ્દોથી સ`ત્ર ઘાઘાટ થઇ રહ્યો
મુક્ત કરે.
સુખપર અશ્રુના પ્રવાહ ચાલતા હતા.
હવે શે! ઉપાય કરવા ! અને કયાં જવું,
નથી.
એમ શૂન્યચિત્તે સ્થિર ઉભી હતી.
રૂપવડે રતિ સમાન તે સ્ત્રીની દુર્દશા જોઈ રાજાના મનમાં બહુ દયા આવી અને
તરત જ તેણે ચેાગીને કહ્યું,
આ તારી આકૃતિ વડે તું યેાગી નથી, પર ંતુ તેનાથી પણ કે,ઇ મહાપુરુષ દેખાય છે. છતાં આ ખરામ કામ કરવા તુ' તૈયાર થયા છે, તે તારા મહત્વને લજાવનાર છે. “સત્પુરૂષા પેાતાના પ્રાણા ચાલ્યા જાય તે પણ અનુચિત કાર્ય કરતા નથી. ’
ચંદન વૃક્ષેાને છેદવાથી પણ તેઓ દુગ ધ આપતા નથી, માટે મહાશય ! કૃપા કરી આ સ્ત્રીને તું છેાડી દે. કારણ કે, અપરાધ હોય છતાં પણ સત્પુરૂષો સ્ત્રીજાતિ ઉપર શસ્ત્ર ચલાવતા
અમૃતમય તેની વાણીવડે સિંચાયેલી તે સ્ત્રીને શાંતિ મળી અને તે પરાક્રમી રાજાને જોઈ પુનઃ તેણીએ જીવનની આશાધારણ કરી.