________________
૪૩
દીવ્યપુરૂષ
કહી ચેાગીએ ધ્યાન કરી દીવ્ય રસાઇ પ્રગટ કરી કુમારની આગળ મૂકી અને ભેાજન માટે તેણે પ્રાથના કરી.
કુમાર હાથ જોડી ખેલ્યે!, ચેાગી'દ્ર ! આપના દશનરૂપી અમૃતરસથી હું કંઠ સુધી ધરાઈ ગયા છું, હવે મને ખીલકુલ ભાજનની રૂચી નથી.
આ રસાઇ જમવાથી થાડા વખતની તૃપ્તિ થાય, પરંતુ આપના વચનામૃતના પાનથી મને જીવન પર્યંતની તૃપ્તિ થઈ છે.
એ પ્રમાણે ખેલતા કુમારને બહુ યુક્તિએથી યાગીએ જમવાની હા પડાવી. પછી ખંને જણ સાથે બેસી જમ્યા, મુખ પ્રક્ષાનલના સમય થયેા એટલે આકાશમાંથી જળ ભરેલી ઝારીએ . આવી, મુખ ધાઇ તૈયાર થયા. ચેાગીએ હુંકાર કર્યાં, કે તરત જ ભેાજનાદિક સવ સામગ્રી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ.
પછી કપૂર વિગેરેથી સુંદર બનાવેલું' પાન બીડુ કુમારને આપ્યું. ચિંતામણિ સમાન પેાતાના પ્રભાવથી કઈ વસ્તુની અપૂર્ણ તા જોવામાં
આવતી નહાતી,
પછી કુમારને ખુશી કરવા માટે તે ચેાગીએ અપ્સરાએના વૃદ ત્યાં ખેલાવ્યા અને તેમની પાસે બહુ સુંદર હાવભાવ સાથે નાટ્ય કાળ્યુ.
જેની અંદર અનેક પ્રકારનાં દીવ્ય વાજીંત્રા વાગતાં હતાં, ગીતરૂપી અમૃતનાં ઝાં વહેતાં હતાં. અહા ! યાગના પ્રભાવ અચિંત્ય હાય છે.
દેવની માફક આ ચેગીના અદ્દભુત ચમત્કાર જોઇ રાજકુમાર મનમાં વિચાર કરવા લાગ્યા,
અહે। ! આ ચેાગી બહુ પ્રભાવશાળી છે. સાક્ષાત્ એકત્ર થયેલી સિદ્ધિઓની માફક એની સ્મૃતિ ચગચગે છે.
એ પ્રમાણે કૌતુકથી પ્રમુદ્રિત થયેલ તે કુમારને તે દિવસ ક્ષણની માફક ચાલ્યા ગયા એમાં કાંઈ આશ્ચય નથી, કારણ કું સજ્જ