________________
२६
કુમારપાળ ચરિત્ર
તે સમયે નિધનેમાં અગ્રેસર તે ધનદ શ્રેણી પિતાના પરિવાર સાથે બહુ કષ્ટથી મળેલી રાબ દુધની માફક પોતે હતે.
ધીમે ધીમે પાછળ ઉભા રહેલા સોમચંદ્ર મુનિએ ચારે બાજુએ તેનું ઘર અને તે રૂક્ષ ભજન જોઈ વીરચંદ્રમણિને કહ્યું,
આ શેઠ બહુ ધનાઢય છે, છતાં પણ નિધનની માફક રાબનું ભેજન કેમ કરે છે? રાજાની માફક ઉત્તમ પ્રકારની રઈ શા માટે જમતે નથી!
તે સાંભળી મણિએ કહ્યું. તું મોટા શેઠીઆએના ઘેરથી મિષ્ટાન, લાવી ભજન કરે છે, તેથી નિધની સ્થિતિ કેવી હોય છે? તે તું ખરેખર જાણતા નથી.
હે મુનિ ! કદાચિત દરદ્ધિઓના સહવાસમાં તું રહ્યો હેત તે. તને તેમની સર્વ સ્થિતિને અનુભવ સારી રીતે થાત.
સેમચંદ્ર ફરીથી બોલ્યા,
આ શેઠ નિધન શાથી કહેવાય છે? કારણ કે એના ઘરના ખુણા એમાં સોનાના ઢગલા હું દેખું છું.
તે ઢગલા ક્યાં છે? એમ પૂછવાથી સેમચંદ્ર મુનિએ મંગળના તારાની માફક ચળકતા સોનામહોરના ઢગલા તરત જ ગણિને બતાવ્યા. તે જોઈ વીરચંદ્ર ગણું એકદમ ચકિત થઈ ગયા.
નજીકમાં બેઠેલા શ્રેષ્ઠીએ પણ તે વાત સાંભળી અને તેણે પૂછ્યું કે આ નાના મુનિએ તમને શું કહ્યું? મને તે કંઈ કહ્યું નથી, એમ. કહી ગણુ મહારાજ મૌન રહ્યા.
પછી શ્રેષ્ઠીએ બહુ આગ્રહ કર્યો એટલે ગણીએ સેમચંદ્રે કહેલી વાત શેઠને કહી દીધી.
સેમચંદ્રની દ્રષ્ટિએ કેલસાના સુવર્ણ રાશિ થયેલા જોઈ નવીન દ્રવ્યના લાભથી જેમ શેઠ તે બહુ જ ખુશી થઈ ગયા. અને પવિત્ર બુદ્ધિવડે તેણે સોમચંદ્ર મુનિના પગમાં પડી પિતાનું સઘળું વૃત્તાન્ત. નિવેદન કર્યા બાદ જીવિતદાયકની માફક તેમને માનીને કહ્યું.