________________
૧૮
કુમારપાળ ચરિત્ર ત્યારબાદ તેમના ગણની શેભાને ધારણ કરનાર શ્રી ગુણસેનસૂરિ થયા, જેમણે ગુણરૂપી સેનાવડે નાયક બની વિશ્વને પરાજય કર્યો હતે.
તેમના સ્થાનમાં વિશુદ્ધ એવા આત્મિક ગુણેથી વિરાજમાન અને ગર્વહીન શ્રી દેવચંદ્ર નામે સૂરિ થયા. જેમના ગુણવર્ણનથી દેવ પણ શાંત થતા નથી. જેમણે રચેલા સ્થાનાંગવૃત્તિ, શ્રી શાંતિનાથ ચરિત્ર આદિ અનેક ગ્રંથે મૂર્તિમાન જ્ઞાનશે જેમાં પ્રખ્યાતિ ધરાવે છે. તે સૂરીશ્વર વિહાર કરતા પિતે મૂર્તિમાન ધર્મ જેમ ગુજરદેશમાં રહેલા ધંધુકા નામે સુપ્રસિદ્ધ નગરમાં ગયા.
તે નગરમાં રહેલા સમસ્ત સંઘના લોકે સૂરીશ્વરના દર્શનથી સૂર્યના પ્રકાશથી કમલેની માફક પ્રફુલ્લ થયા તે ગ્ય છે. હેમચંદ્રજન્મ
તેજ નગરમાં મેઢ જ્ઞાતિમાં પ્રદીપ સમાન મેરૂ ગિરિની માફક શાંભિયદિગુણે વડે અતિ પ્રઢ, શ્રેષ્ઠ બુદ્ધિથી વિરાજમાન અને ધર્મ કાર્યમાં અગ્રણી ચાચિંગ નામે શ્રેષ્ઠિ-શેઠ હતે.
અમારા વરી એવા દયા દાક્ષિણ્યાદિગુણમાં આ શેઠ હંમેશા આસક્ત રહે છે, એમ જાણું કોપાયમાન થયેલા હોય તેમ દુર્ગણે કેઈપણ સમયે જેને સ્પર્શ કરતા નહતા.
દરેક ભાગ્યના ચિહેથી વિભૂષિત મૂર્તિમાન લક્ષમી સમાન પાહિની નામે તે શ્રેષ્ઠીની સ્ત્રી હતી. તે સ્ત્રી કામને હરણ કરવામાં ખીલા સમાન શીલવતની ક્રીડાને જ પ્રસન્ન કરતી હતી.
એક દિવસ તે પાહિની સુખનિદ્રામાં સુતી હતી, તેવામાં તેને સવMઅવસ્થામાં ઉત્તમ એક ચિંતામણિ પ્રાપ્ત થશે અને તે ચિંતામણું તેણીએ ગુરુ મહારાજને અર્પણ કર્યો, પછી તત્કાળ તે જાગી. - બા પિતાના ગુરુ દેવચંદ્ર સૂરિ પાસે ગઈ વંદન કરી સ્વનનું ફલ પૂછયું.
દેવચંદ્રસૂરિ બેલ્યા-ભટ્ટે સર્વત્ર ઉત્તમ સ્થિતિવાળો એક પુત્ર