________________
દીક્ષામહાસવ
૨૧
હિતકર જાણી શુભકાર્યમાં ઉત્કંઠાવાળે તે ઉદ્દયન મંત્રી પુણ્યને આક `ણુ કરનારી હાયને શુ' ? તેમ સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ દીક્ષા મહે।ત્સવની સામગ્રી તૈયાર કરાવવા લાગ્યા.
દીક્ષામહે।ત્સવ
મહા સુદિ ૧૪ શનિવારે રાહિણી નક્ષત્રના ચદ્ર તેમજ અન્ય શુભયોગના સમાયેાગ છતાં તેરમા વિયાગ હતા.
સૂર્યાદિ સાત ગ્રહે। ઉચ્ચ સ્થાનમાં રહ્યા હતા, વૃષભલગ્નના શુભવાળી નવમાંશમાં, દન માત્રથી પાપ પડલને દૂર કરનાર શ્રી વ માન જિનેન્દ્રના મ`દિરમાં શ્રી સૂરિમંત્રના સ્મરણથી અદ્દભુત અતિશય શ્રીમાન્ દેવચંદ્રસૂરિએ પેાતાના પવિત્ર હસ્તે અગદેવને દીક્ષા આપી.
વિશુદ્ધ વશ અને મુખવડે આ મુનિએ એ વાર ચંદ્રના પરાજય કર્યાં હતા તેથી જ એનુ' નામ સામચંદ્ર રાખવામાં આવ્યું.
બાદ આચાર્ય મહારાજે ઉદયનમત્રીને આશીર્વાદ આપી કહ્યું કે અહુ ઉત્સાહથી મહાન આ દીક્ષા મહેાત્સવ કરવાથી ઉત્ક્રાયન મંત્રીએ પાપને દૂર કર્યાં. પેાતાની લક્ષ્મી સલ કરી અને શુભ પુણ્ય મેળવ્યું હવે કંઇપણ કત ન્ય ખાકી રહ્યું નહીં.
66
પછી બહુ બુદ્ધિશાળી સામચ'દ્ર મુનિએ અભ્યાસ માટે બહુ ઉત્સુક થઈ પેાતાના ગુરુ પાસે સશાસ્ત્રો ભણવા માટે પ્રારંભ કર્યાં. ગુરુ પણ અન્ય શિષ્યા કરતા તેને સારી રીતે અભ્યાસ કરાવવા લાગ્યા “પ્રાયે બુદ્ધિમાન્ પુરુષ સત્પાત્રમાંજ ખરેખર પ્રયત્ન કરે છે” પ્રમાદરહિત નિરંતર અભ્યાસ કરતા તે સેમચંદ્રસુતિ અલ્પ સમયમાં પ્રજ્ઞા-બુદ્ધિરૂપી નાવ વડે શાસ્ત્ર સમુદ્રના પારગામી થયા. અન્યદા સર્વાં વિદ્વાનામાં પ્રધાનપદ પામેલા સેામચંદ્ર મુનિના સાંભળવામાં આવ્યું કે,
પ્રથમના સૂરિએ વિદ્યામાં પ્રૌઢ અને એક પદ્મ ઉપરથી સવ` પો જેમની બુદ્ધિમાં સ્ફુરતાં હતાં, તેવા સ પૂર્વાચાર્યાં મારે સ્તુતિ કરવા લાયક છે. કે જેએ પદાનુસારી બુદ્ધિ વડે ચતુર્દશ પૂ
ભણ્યા હતા.