________________
માઁગલ સ્તુતિ
મંગલ સ્તુતિ
કમલને વિષે હુંસીની જેમ જેને વિષે શિવલક્ષ્મી ક્રીડા કરે છે, તે ચિદાકાર આનંદના એક કદરૂપ પરમાત્માને નમસ્કાર થા. જે પરમાત્માએ મુક્તિ અને માક્ષના ઉપદેશથી સજનાને અને પ્રકારનું પણ સુખ ખતાવ્યુ છે.
તે શ્રીમાન નાભિરાજાના પુત્ર શ્રીઆદિનાથભગવાન સર્વ જગતનું રક્ષણ કરા.
ભવભ્રમણરહિત (આકાશના પ્રાંત ભાગમાં) સ્થિતિ-નિવાસ વડે
શાભતા,
નિર'તર પૃથ્વીને વિષે આનંદ (કમલસમૂહ) ને વિસ્તારતા, મૃગના લાંછનથી સુÀાભિત શ્રીશાંતિનાથભગવાન ચદ્રની જેમ અજ્ઞાનરૂપ અંધકારના સમૂહને દૂર કરો.
શ્યામ કાન્તિથી વિરાજમાન એવા પણ જે ભગવાન ધ્યાન કરાયા છતા ઉત્તમ લક્ષ્મીને પુષ્ટ કરે છે,
આશ્ચર્યના અદ્વિતીય નિધિરૂપ તે શ્રીમાન નેમિનાથભગવાન તમારી સમૃદ્ધિ માટે થાઓ.
હૃદયમાંથી ઉભરાતુ હોય તેમ જેમના મસ્તક ઉપર સ્ફુરણાયમાન *ણી દ્રની ફણામાં રહેલા મણિના મિષથી ઉત્કૃષ્ટ તેજ શાલે છે,
તે શ્રીપાર્શ્વનાથભગવાન તમ્મારી ઉત્તમ લક્ષ્મીને પ્રગટ કરો. જે ભગવાનના જ્ઞાનરૂપી સૂર્ય' અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરવાથી સજ્જનાને શ્રેષ્ઠ માર્ગ બતાવનાર થા
તે શ્રી મહાવીર ભગવાન કલ્યાણના વિસ્તાર કરનારા થાએ. જેમના તપવડે સ લબ્ધિએ દાસીઓની માફક સ્વાધીન થઈ હતી તે ગણધરામાં મુખ્ય એવા શ્રી ગૌતમભગવાન મારી ઉપર તુષ્ટ થાઓ.
ધ્યાનીજનાના સર્વ મનોરથ સિદ્ધ થવાથી કલિયુગને લીધે ભય પામેલી કામધેનુ જેના નામમાં લીન થઈ ડાયને શુ?