Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક-૩-૪ : તા. ૧-૯-૯૮ :
મનાય? તથિ તે જે પંચાંગ માનતા હાઇએ તેમાં જે આવે તે મનાય કે મરજી મુજબ મનાય ?
પ્ર : આરાધના એછી થાય તેમ ન બને ?
ઉ : ન. એની ય વ્યવસ્થા શાસ્રામાં છે. પૂનમના ક્ષયે પૂનમ ચૌદશમાં સમાઇ જાય. ભિન્ન તપ કરવા હેાય તે આગળે-પાછળે દાડે કરવાની છૂટ છે. પણ તિથિની નિયત અરાધના તા તિથિ હાય ત્યારે જ કરાય ને ?
: ૫૫
જેમ, ચૈત્રી પૂનમના ક્ષયે, ચૌદંશના દિવસે જ પૂનમ પણ હાવાથી એક જ દિવસે પુનમનાં વવદન અને ચૌદશનુ પ્રતિક્રમણ કરાય. તપ આગળ—પાછળ વાળી અપાય. તમે બધા શ્રી હીરપ્રશ્ન, શ્રી સેનપ્રશ્ન વાંચા તા તેમાં બધા જ ખુલાસા કર્યો છે. તે બધા પ્રશ્નાત્તરે મેં અહી' પણ વાંચ્યા છે, સમજાવ્યા છે. સાગરજી મહારાજે, પ્રવચન પરીક્ષા' ગ્રન્થ
૧૯૯૧માં શ્રી છપાવ્યા તેથી જે સાચું હતું તે બધુ વર્ષના ‘સિધ્ધચક્ર'ના અંકામાં લખ્યું પણુ ૧૯૬૨ માં શ્રી નેમિસ. મ.ના તેમને સાથ મા એટલે પાછુ પેાતે જે માનતા હતા તે ઊભુ` રાખ્યુ...
પછી ૧૯૯૨ નુ અમારુ' ચામાસ' અહી' (મુંબઇ–લાલમાગમાં) થયું. મેં મારા પૂ. ગુરૂ .ને, પૂ. દાદા ગુરૂ મ. જે વાત કહીં ગયેલા તે બધી કરી. તે વખતે આપણા પક્ષના અધા વિલા સાથે વિચાર વિનિમય કરી, એકત્તિ સાધી અને તિથિમાં આપણે મુળમાગે પાછા ફર્યાં. આના ઉપરથી પણ તમને સમજાય છે કે, તે વખતે પૂ. આ. શ્રી લબ્ધિસૂ. મ.એ તે કહેલુ કે- મયણા તા એકલી હતી છતાં પણ સત્યસિધ્ધાંતમાં મક્કમ રહી. તેા આપણે તે આટલા બધા છીએ તે શા માટે કાઇથી કરવાનું ?”
મેં
૧૯૯૧ ના
૧૯૮માં અમે પાલીતાણા ગયા. શ્રી સાગરજી મ. પણ ત્યાં હતા. પહેલેથી નક્કી થયા મુજબ તેર-તેર દિવસ સુધી અમે બંને એકલા બેઠા. ઘણી ઘણી વાતો કરી. તે બધી વાત લાંબી છે. હાલ માત્ર તિથિ પુરતી વાત કરવી, તે વખતે તેમના શ્રી સિધ્ધચક્ર'ના અર્કા બતાવ્યા અને મેં કહ્યું કે આપે જે તેમાં હુ' મારી પણ સહી કરી આપું છું અને પછી આપણા બેની સહીથી મહાર પાડીએ કે-તિથિના વિષયમાં અમારા બન્નેની માન્યતા આ મુજબની છે.’ત્યારે તેઓ મને કહે કે-તારે મારા હાથ-કાંડા કાપવા છે ?' મેં કહ્યું કે- આ લખીને હાથ તા
આ લખ્યુ છે
કપાઇ ગયા છે.’