Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
: ૫૩ કે માન્ય કરતો આવ્યો છું.' ત્યારે મારા પૂ. ઢાઢાગુરૂદેવે કહ્યું કે-“હવેથી આપ કહેશે ૦ તેમ કરીશું' છે તે પછી ૧૯૯૦માં અમાવામાં સકલ શ્રમણ સમુઢાયનું સંમેલન ભરાયું. તે આ આ વખતે પૂ. બાપજી મ.એ કહ્યું કે-“અહીં બધા આચાર્યો ભેગા થયા છે તે આ તિથિની ૨ . વાત પણ ૨૫ષ્ટ કરી નાંખે. પછી મેં તે સંમેલનમાં વાત મૂકી કે, “૧૯૮૯ માં જ 8 સંવત્સરીની ગરબડ ગઈ, ૧૯૯૨માં પાછો ભેટ આવે છે તે આ કજીયો મટી જાય માટે ? છે આપણે તિશ્ચિન સાચે નિર્ણય કરી લઇએ.” મને કહે કે- આ તે બધા ગચ્છનું સંમે- ૪ લન છે. માત્ર તપાગચ્છનું નથી. આપણે કહ્યું કે, “અહીં તપાગચ્છના બધા પ્રધાન જ
આચાર્યો ભેગા થયા છે, તો આપણે જુઠા બેસીને પણ આને નિકાલ લાવી ઢઈએ.” હું ત્યારે તેઓ કહે કે-“અમારે કશું કરવું નથી. જે ચાલે છે તે ચાલવા દો. શાસ્ત્ર કે જ શાસ્ત્રનાં પાના પણ જોવા નથી.” તે પછી તે તે સંમેલન ભારે તકરાર વચ્ચે પૂરું થયું. ' પ્ર : તે સંમેલનમાં બધાને શું ભેટ હતો?
ઉ૦ : બાલઠીક્ષામાં, દેવદ્રવ્યમાં તેવી ઘણી ઘણી વાતમાં બેઠા હતા. પ્ર૦ : બાલદીક્ષા આપી નથી?
ઉ૦ : આપવી હોય તે આપે નહિ તે વિરોધ કરે. સાચી વાતમાં સંમતિ તે ન આપે પણ ઘોંઘાટ બહુ કરતા. વાત ડહોળી નાખતા. - આજે જે વાતેના વિવાદો ચાલે છે તેને ઉકેલ નથી તેવું નથી પણ એમને જ શાસ્ત્ર જેવું નથી. શાસ્ત્ર મુજબ વિચાર કરવા માગે તો બધાનો ઉકેલ આવે તેવો છે. જ જુએ આજે શ્રી બારસાસ્ત્ર મુળ વંચાય છે પણ શ્રી કપસુત્રનું નવમું વ્યાખ્યાન ૪ ટીકા સાથે વંચાતું નથી. જે તે વ્યાખ્યાન ટીકા સાથે વંચાવાનું ચાલુ રહ્યું હોત તો ? છે. આ બધી ગરબડ ચાલતા નહિ. તેમાં બે ભારવાની અને બે ચૌદશની વાત આવે છે. ૬
અમે ૧૯૯૧નું ચોમાસુ રાધનપુરમાં કર્યું. તે ચોમાસાની મહત્વની વાત કહેવી ? જ છે. જે શ્રી સાગરજી મ. ૧૯૫૨માં સંવત્સરીમાં બધાથી જુદા પડ્યા, ૧૯૬૧માં બધાની આ સાથે રહ્યા, ૧૯૮લ્માં પાછા જુદા પડયા. તેમણે ૧૯૯૦ના સંમેલન પછી પાલીતાણામાં, ૨ શ્રી ધર્મ સાગ ૨જી મ.નો “પ્રવચન પરીક્ષા નામને ગ્રન્થ છપાવ્યો. શ્રી ધર્મસાગરજી છે મને તેઓશ્રી તપગચ્છનાં સ્તંભ જેવા માનતા હતા. આપણે તે આ બધું યાદ રાખતા એ નથી ને? ૧૯૯૧ના “શ્રી સિદ્ધચક્રના [તેમના તરફથી પ્રગટ થતું મુખપત્ર] અંકે માં તેઓએ, આપણે તિથિ અંગે જે માનીએ છીએ તે બધી વાત જાહેર કરી.