Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પર :
કરી છે ? છઠના ક્ષય માનવાથી ભાદરવા સુદ ચેાથ ઔયિકી સચવાતી ખાટુ કરવુ' પડયુ. છે.
ડુતી માટે
પ્ર : ખાટું છે' તેમ માનતા ?
ઉ॰ : હા, મારા પરમ દાઢા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજય જ્ઞાનસૂરીશ્વરજી મહારાજા વારવાર કહેતા કે, આ બધુ... ખાટુ' કરવું પડે છે.
ખુ૪ પૂ. શ્રી આત્મારામજી મહારાજા ૧૯૫૨માં પાંચમના ક્ષચે, ભાદરવા सुह ચેાથ અને પાંચમ ભેગી કરવી તેમ ક્હીને ગયા છે. બધુ બહાર પ્રગટ પૂણ થઇ ચૂક્યુ છે. ભરૂચના શ્રી અને પચંદભાઇ શ્રાવકના પ્રશ્નના ઉત્તરમાં પૂ. શ્રી આત્મારામજી મહારાજે ઉપર કહ્યું તેવા જવાબ આપ્યા છે.
હતા ?
પ્ર : પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા પણ શું કરતા ઉ॰ : હું જે આ કહુ છું તે જ કરતા હતા. તે તો લખીને ય ગયા છે. ૧૯૯૨માં શ્રી સાગરજી મહારાજે પૂનમની ક્ષય-વૃદ્ધિએ તેરશની ાય—-વૃધ્ધિ કરી. તેમને તુક્કો સુઅર્ચા કે પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ તેરશની અને પાંચમની ક્ષય-વૃધ્ધિએ ત્રીજની કરવી.
૧૯૯૨માં પાંચમના ક્ષચે ઘણાએ છઠના ક્ષય કરીને ઔયિક ચાથની આરાધના કરી જ્યારે આ. શ્રી બાપજી મહારાજા કહેતા– મેં તો પાંચમના જ ક્ષય માન્ય રાખીને ચેાથની આરાધના કરી છે.
૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯, ૨૦૦૪ માં આ ગરબડ હતી ત્યારે આ. પૂ. શ્રી માપજી મહારાજે દરેક વખતે સાચી આરાધના કરી છે. ૧૯૫૨ માં સકલ શ્રી સંઘથી જુદા પડીને શ્રી સાગરજી મહારાજે જુદી આરાધના કરી. ૧૯૬૧ માં ક્રુષ્ટિ ન્યાયના દાખલેા લઈ બધાની સાથે ભેગી આરાધના કરી. પણ ૧૯૮૯ અને ૨૦૦૪માં પાછા
જુદા પડયા.
૧૯૮૯માં ભાદરવા સુદિ પાંચમના ક્ષય હતા. અમે ય છઠના ક્ષય માની ઔયિકી ચેાથની આરાધના કરી. ખંભાતથી ચામાસા પાઠ અમદાવાદ આવ્યાં. પૂ. શ્ર. બાપજી મને વંદન કરવા ગયા. વઢનાઢિ થયા પછી તેઓએ મારા પૂ. દાદા ગુરૂદેવને પૂછ્યું કે—હૈ દાનસૂરિ! છના ક્ષય કર્યાં તે કયાંથી લાવ્યા ? કયાં સુધી આ ખાટુ કરવુ છે? હુ તેા છેક ૧૯૫૨થી ભાદરવા સુદ પાંચમના ક્ષયે તેં જ ક્ષય