________________
૯૪
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
૩૦ વર્ષની ઠીક લાગે છે અને તે સમયે તેમણે દીક્ષા લીધી હાય એ બનવાજોગ છે. એ રીતે તેમની ઉંમર ૧૦૫ વર્ષની બધ એસતી થાય છે. અર્થાત-પ્રભવ વગેરે ૫૦૦ ચારાએ દીક્ષા સાથે જ લીધી. એ માન્યતાનુસાર પ્રભવસ્વામીની ઉંમર ૧૦૫ વર્ષની છે. વીર સં. ૧માં દીક્ષા, વીર સ. ૬૪માં યુગપ્રધાનપદ અને વીર સ. ૭૫માં સ્વર્ગ–એમ કુલ ૧૦૫ વર્ષનું આયુષ્ય થયું.
આવી રીતે પ્રભવ ચારી કરવા ગયા હતા, તે જડ લક્ષ્મીના બદલામાં દન, જ્ઞાન અને ચારિત્રની અપૂર્વ ચૈતન્યલક્ષ્મીના ધણી થયા. ખરેખર, જંબૂસ્વામી જેવા કાટવાળ પણ નથી થયા કે જેમણે પકડાયેલા ચારાને આઝાદી આપી, જેલ ને બદલે સ્વના માર્ગ બતાન્યેા અને એ ચારાના રાજાને પેાતાના પર તેમજ શાસનના પ્રવ`ક મનાવ્યો. પ્રભવસ્વામી સમર્થ શ્રુતકેવલી હતા, ચૌદ પૂ`ધર હતા, મહાન યુગપ્રધાન હતા અને ત્યાગ, તપ તથા સંયમના ધારી હતા.
આય શ્રીપ્રભવસ્વામીએ પાતાની પાર્ટને ચાગ્ય પટ્ટધર માટે શેષ કરી હતી. જૈનશાસનમાં એવા ચૈાગ્ય પુરુષ ન મળવાથી પરદર્શનમાં ઉપયોગ મૂકી પરદર્શનમાંથી ભટ્ટ શમ્ય ભવને પ્રતિમાધ પમાડી, જૈનશાસનની દીક્ષા આપી હતી અને ચેાગ્ય સમયે તેમને શાસનભાર સોંપી વીર સ. ૭૫માં સ્વ - પ્રાપ્તિ કરી હતી.
આ શ્રીપ્રભવસ્વામીને દ્વિગખર થામાં ભવ અને વિષ્ણુચ્ચર નામથી ઓળખાવ્યા છે. (‘ઉત્તર પુરાણુ’ પર્વ ૭૬, શ્લાક ૧૧૦થી૧૨૦) જૈન તીથા
આ અરસામાં નીચેનાં જૈન તીર્થો સ્થપાયાં છે.
શ્રીમાલનગરમા પણ પ્રાચીન જૈન ભૂમિ છે. મન્ચુ જાણું’ની ટીકા ઉપદેશક પવલી ’માં આ નગરના ૧ શ્રીમાલ, ૨ રત્નમાલ, ૩ પુષ્પમાલ અને ૪ ભિન્નમાલ એમ ચાર નામા મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org