________________
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
મહાત્સવ શરૂ થતાં જિનેશ્વરના રથ અસ્ખલિત ગતિથી નગરમાં ફરવા લાગ્યા છે. નગરજના સાથે છે. બ'ને આચાર્ય વચ્ચે પણ પેાતાના વિશાળ શિષ્યસમૂહ સહિત સાથે છે. એ રીતે ફરતો ફ્શ્તા રથ મંદિરના દ્વાર પર આવ્યેા. યુવરાજ સપ્રતિએ રથયાત્રામાં આવતા આચાય શ્રીસુહસ્તિસૂરિજીને જોયા અને તેને વિચાર થયા કે, મેં આમને કચાંક તૈયા છે. વિશેષ ઊહાપાહ કરતાં એને જાતિસ્મરણુ જ્ઞાન થયું ને તેણે સૂરિજીને આળખ્યા. અટ્ઠા ! આ તે માશ પૂર્વભવના ગુરુજી છે. પછી પાતે નીચે આવી ગુરુજીને પ્રેમપૂર્વક નમસ્કાર કર્યો અને નિયથી પૂછ્યું! હું પ્રભુ! જૈનધર્મની આરાધનાનું ફળ શું છે ? ' સૂરિજી ખેલ્યાઃ અવ્યકત સામાયિકનું ફળ રાજ્યાદિક છે. અને વ્યકત સામાયિકતુ ફળ માક્ષ પણ છે.’ રાજા સૂરિજીના આ ઉત્તર સાંભળી પ્રસન્ન થયા. એને વિશ્વાસ પણ એ. પછી સૂરિજીને પૂછ્યું': હું ભગવન્! આપ મને આળખા છે ?' સૂરિજી એલ્યા રાજન ! અવન્તીપતિને કાણુ ન ઓળખે ’ રાજા એલ્યે: ‘સૂરિજી મહારાજ ! આ સિવાય બીજી રીતે આપ આળખા છે ? ' સૂરિજી ઉપયાગ મૂકીને ખેલ્યા હા. હા, હવે આળખ્યા. તારા પૂર્વ ભવની કથા સાંભળ, અશેાકના રાજકાળની એ વાત છે.
·
<
'
૧૭૨
*
• એક વાર અમે બંને આચાર્ય કૌશામ્બીમાં ગયા હતા. તે વખતે ભીષણુ દુકાળ પડયા હતા. પર ંતુ શ્રાવક સંઘ સાધુઓની પૂર્ણ ભક્તિ કરતા હતા. એક વાર એકદ્રમક રક કે જેને શિક્ષા નહાતી મળતી, તેણે સાધુઓને ભિક્ષા મળતી જોઈ હ્યું: “ મને કઈક આપા’ શિષ્યા તેને અમારી પાસે લાવ્યા. અમે ભાવિ લાભનું કારણ જાણી જણાવ્યું: 'તુ દીક્ષા લે તે અમે આહાર આપીએ.’ પછી એ ર કે દીક્ષા સ્વીકારી. ત્યાર પછી અમે એને સારી રીતે આહાર કરાવ્યા, એણે ઘણા દિવસની ભૂખ હાવાથી ખૂબ દામીને ખાધું. તેને રાતે પેટમાં વાયુ ભરાઈ જવાથી પેટમાં દર્દ થયું. રાત્રે શ્રીસ"ધે અને સાધુઓએ એની સુશ્રુષા કરી. તે સાધુધમ ની પ્રશ'સા કરતા મૃત્યુ પામી સમ્રાટ અÀાકના પુત્ર કુણુાલને ઘેર પુત્ર
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org