________________
૨૦૦ જન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ ઈતિહાસ કહે છે કે પંડિલૂગ આ ભાવવરિશ્ન પછી ભાવડારગચ્છ, અને ભાવડગ એવા નામથી પ્રસિદ્ધ થયેલ છે. પંજાબના જેને પણ આ ભાવડારગચ્છના શ્રાવકે છે જે આજે પણ ભાવડા તરીકે પ્રસિદ્ધ છે. જે ભાવડારગચ્છના આચાર્યની “પટ્ટાવલી” પ્રહ ૩૪માં આપીશું.
* આ કાલકરિ પંજાબમાં ચોમાસું કરી ઈરાન તરફ પધાર્યા હતા ત્યારે પંજાબના જેને કાલકાચાર્યના ઉપાસક બન્યા હતા. તેથી જ તેઓ ભાવડરગચછના શ્રાવકે છે. પંજાબમાં જૈનધર્મનાં ઘણાં શુભ કાર્યો થયાં છે, જેમકે રાજા બાહુબલીએ ભગવાન ઋષભદેવનું ધ્યાનચક્ર સ્થાપ્યું, ભગવાન પાર્શ્વનાથને ઉપસર્ગ થયો, જયાં અહિ છત્રાનગર વસ્યું. ભ૦ મહાવીરસ્વામીએ વીતમયનગર (મોહન જે ડેર)ના રાજા ઉદાયીને દીક્ષા આપી. સમ્રાટ સંપ્રતિએ પિતાના પિતા કુણાલ માટે જિનાલય બંધાવ્યું જે આજે કુણાલતૂપ' તરીકે પ્રસિદ્ધ છે. શુંગરાજ પુષ્યમિત્ર આવ્યો ત્યારે સાકર આદિમાં જિનાલ અને મુનિઓ હતા બીજા કાલીયાજીએ ઈન જવા પહેલાં આ પ્રદેશમાં વિહાર કર્યો. આ શાંતિશ્રેણિકના શિષ્યો ઉચ્ચનગરની આસપાસ વિહાર કરતા હતા તે ઉનાગર શાખાના કહેવાયા, જાવડશાહે તક્ષશિલાથી ભ૦ =ષભદેવની મૂર્તિ મેળવી શત્રુંજયતીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. આ સમિતસૂરિએ આભાર દેશમાં (મેરઠ જિલ્લામાં) બ્રહ્મદીપ (બરનાવા)ના ૫૦૦ તપસ્વીઓને જૈન દીક્ષા આપી. આ૦ માનદેવસૂરિએ
લઘુશાંતિસ્તવ” પાઠ મોકલી તક્ષશિલામાં અમારિ શાંત કરાવી. જેન માર્શલ કહે છે કે તે અરસાના જિનમંદિરના ભગ્નાવશેષે તક્ષશિલાના ટીલામાં સિરકાપના F એને 7 બ્લેકમાં છે.
વાચક ઉમાસ્વાતિજએ તક્ષશિલા વગેરે વિશ્વાવવામાં ન દર્શનનો અભ્યાસ કરાવી શકાય એવું “તત્વાર્થ સૂત્ર’ બનાવ્યું. યુએનસ્વાંગના ઉલ્લેખ પ્રમાણે વિક્રમની સાતમી સદીમાં કટાક્ષ તીથ” પાસેનું સિંહપુરી તે જૈન વિહાર અને ભવેતાંબર પ્રમાણેનું કેન્દ્ર સ્થાન હતું. આ હરિગુપ્તસૂરિએ પવઈયા (હરપા) નગરીમાં હૃણપતિ તેરમણને ઉપદેશ આપી જૈનધર્મપ્રેમી બનાવ્યો હતો. આ અભયચંદ્રસૂરિ આ૦ અમલચંદ્રસૂરિના હાથે શાવક સિદ્ધરાજે ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરાવી, ખરતરગચ્છના આ. જિનદતસરિએ પંજાબમાં વિહાર કર્યો, પણ તેમને ફાવ્યું નહિ. સિંધની પ્રતિષ્ઠા અને ભટનેરાની મણિભદ્ર વીરની પ્રતિમા વગેરમાં મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org