________________
ચૌદમું ! આ૦ શ્રીવાસેનસૂરિ
૩૦૩ થઈ ગયું. પછી શેઠ જિનદત્ત, શેઠાણી ઈશ્વરી, પુત્રો–૧ નાગેન્દ્ર ૨ ચંદ્ર ૩ નિવૃતિ અને ૪ વિદ્યાઘર એ દરેકે વીર સં. ૧૨ માં આ૦ વજસ્વામી પાસે દીક્ષાને વીકાર કર્યો. મંદીરમાં ત્રીજી ઓગમવાચનાઃ
આ ભયંકર બારદકાલીમાં ઘણું મુનિઓએ જ્યાં ત્યાં અનશન કરી વર્ગગમન કર્યું હતું, જેથી ઘણા ગણે, કુલે અને વાચકવંશને વિચ્છેદ થઈ ગયા હતા. મુનિવરોની સંખ્યા પણ બહુ નાની થઈ ગઈ હતી. સુકાળ થતાં જ શ્રીસંઘે આગમરક્ષાને પ્રશ્ન પહેલાં હાથમાં લીધે. આ સમયે શ્રીસંઘમાં વાચનાચાર્ય નંદિતસૂરિ, યુગપ્રધાન આ રક્ષિતસૂરિ અને ગણાચાર્ય આ૦ વજાસેનસૂરિ પ્રધાન પ્રભાવકો હતા.
આ રક્ષિતસૂરિ કા પૂર્વના જ્ઞાતા હતા, તેથી શરીરવિજ્ઞાન, મતિવિજ્ઞાન અને માનસ વિજ્ઞાન વગેરના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે, એક તે પડો કાળ છે બાર બાર વર્ષોને દુકાળ પડવાથી થતજ્ઞાનમાં મેટે હાસ થયો છે અને હવે કદાચ આવા એક બે દુકાળ પડે તે શ્રુતજ્ઞાનને સર્વથા નાશ થશે એ સહેજે સમજી શકાય તેવું છે. બીજું સંહનનબળ પણ ઘટતું જાય છે. દુર્બલિકાપુષ્પમિત્ર જેવા બુદ્ધિવાન મુનિએ પૂર્વધારે બન્યા પરંતુ દુબળા દુબળા જ રહે છે અને આગામોના એકેક અનુગ રાખવાની વિનતિ કરે છે ત્રીજું જિના આગમનું પ્રત્યેક સૂત્ર અનંત અર્થોથી ભરેલું છે, ગંભીર છે, દરેક સૂત્રોમાં ઓછામાં ઓછા ૧ દ્રવ્ય, ૨, ચરણકરણ ૩, ગણિત અને ૪, ધર્મકથા–એ ચાર અનુયે તે છે જ. એ દરેકને ધારણ કરે એવી બુદ્ધિવાળા મુનિઓ થડા છે. એટલે એ ચારે અનુયોગેની રક્ષા કરવા જતાં સૂત્રોની રક્ષા કરવી મુશ્કેલ થઈ પડશે. કદાચ વ્યાજના લેશે મૂડી નાશ પામે એ અદેશે રહે છે. ચોથું શ્રતધરે
સ્થવિર છે, વૃદ્ધ છે અને નાગેન્દ્ર વગેરે મુનિઓ બિલકુલ નવા છે, તેઓને જલદી શ્રુતજ્ઞાન આપી દેવું જોઈએ તેમાં કાળ કે છે, કામ થયું છે વગેરે વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org