________________
એકત્રીમું]
આ થશદેવારિ હરિભદ્રસૂરિની મના હેવા છતાં બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવા માટે વેપલટ કરી ભગવા પહેરી બૌદ્ધ નગરમાં જઈ બૌદ્ધ મઠમાં વિદ્યાથી તરીકે પ્રવેશ કર્યો. ત્યાં બૌદ્ધાચાર્ય જૈનદર્શનનું ખંડન ભણવત્તા ત્યારે આ બન્ને મુનિઓ એકેક પત્ર ઉપર તેની યુક્તિઓમાં રહેલાં દૂષણ અને જૈનદર્શનના શુદ્ધ હેતુઓની ટૂંકી નેંધ કરતા હતા. એક વાર એ પત્ર હવાથી ઊડયાં અને કેઈ વિદ્યાર્થીએ તેને ઉઠાવી બૌદ્ધાચાર્ય પાસે ધરી દીધાં. બૌદ્ધાચાર્યે તેને જોઈ મનમાં ગાંઠ વાળી કે—મારા મઠમાં કઈ જૈન છે અને તે પણ કટ્ટર જૈન છે તે તેને શોધી કાઢવું જોઈએ. તેણે એ માટે એક તરકીબ ગોઠવી. દરવાજાના પગથિયામાં જિનપ્રતિમા ગોઠવી અને વિદ્યાર્થીઓને હુકમ કર્યો કે-દરેકે આ પ્રતિમા ઉપર પગ મૂકી ઉપર જવું. બૌદ્ધ વિદ્યાર્થીઓએ તે પ્રમાણે જ કર્યું. હંસ અને પરમહંસ આ તરકીબને સમજી ગયા, તેઓને ગુરુદેવની મનાઈનું રહસ્ય હવે સમજાયું. પણ શય શું? હવે એ જ માગ હતા. કાંત જિનેન્દ્ર ઉપર પગ મૂકી રૌરવ નરકમાં જવું અને કાંતે જનરૂપે જાહેર થઈ બૌદ્રાચાર્યના હાથે મરવું. આ સિવાય ત્રીજે રસ્તે ન હતું. તેઓએ તરત જ નક્કી કર્યું કે, ગુરુદેવને અવિનય કર્યો છે તેના ફળરૂપે મરવું બહેતર છે કિન્ત દેવાધિદેવની કંઈ પણ અશાતના કરીએ એ બનવાનું જ નથી. તેઓએ હાથમાં ખડી લઈ ચાલાકીથી તે પ્રતિમાને જોઈનું નિશાન કરી બૌદ્ધ પ્રતિમા બનાવી, અને પછી તેની ઉપર પગ મૂક્યો. બસ? આ જોતાં જ બૌદ્ધોએ તેમને ઓળખી લીધા અને બૌદ્ધોમાં કોઈ ધમધમવા લાગે. વળી, બૌદ્ધાચાયે રાત્રે સૂતા હતા ત્યારે ઘડા ઉપરથી નીચે ગબડાવ્યા વિદ્યાથીઓએઓના અવાજથી એચિંતા જાગી, ઈષ્ટનું નામ બોલવા લાગ્યા. તેમાં હિંસા અને પરમહંસ નો હિંતા બેલ્યા. એટલે ત્યાં એ અવાજ થશે કે, “ઠીક છે, આ બે જૈન દીસે છે.”
બન્ને ભાઈઓ એ વાત સમજી ગયા. તેઓએ ત્યાંથી નાસવાનું નક્કી કર્યું, છત્રીઓ લઈ તેના આધારે ઉપલા માળેથી પડતું મૂકવું, તેઓ નીચે આવ્યા કે ઉઠીને દેડતા દેડતા શહેરની બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org