________________
૫૫૭.
બસ, આચાચ સિદ્ધરાજને પછી તેની યાદી ચીકી
ત્રીશમું આ વિમલચંદ્રસૂરિ
૫૫૭ (૫) ભાવેદેવસૂરિ... (૬) વિજયસિંહસૂરિ—તેઓ સમર્થ વાદી હતા.
(૭) વીરસરિ–તેઓ આચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય હતા, સમર્થ વિદ્વાન હતા, વિશેષત: પાટણમાં રહેતા હતા. એકવાર ગૂર્જરેશ્વર રાજા સિદ્ધરાજ જયસિંહે તેમને મશ્કરીની ઢબે સંભળાવ્યું કે–મહારાજ, તમારી મેટાઈતે રાજ્યાશ્રયથી જ છે” આચાર્ય શ્રીએ શાંતભાવે ઉત્તર આપે કે-મનુષ્ય તેના પિતાના ભાગ્યથી જ માટે થાય છે, જે રાજ્યાશ્રયથી જ મેટા થવાતું હોય તે કૂતરે રાજ્યાશ્રયથી સિંહ કેમ બનતું નથી?” રાજાએ અભિમાનમાં આવી ઉદ્ધતાઈથી ફેંક્યું-“એ તે ગુજરાત બહાર જાઓ ત્યારે ખબર પડે ? બસ, આચાર્યશ્રીએ, રાજાની રજા મળી ગઈ છે એમ માની બહાર જવાને નિર્ણય કર્યો. સિદ્ધરાજને પછી પિતાની ભૂલ સમજાઈ, એટલે તેણે વીરસૂરિ પાટણ બહાર ન જાય તેવી પાકી ચકી ગઠવી દીધી. આચાર્યશ્રીએ તે બીજે દિવસે સવારે જ ત્યાંથી વિહાર કર્યો. થોડા સમયમાં પાલી જઈ પહોંચ્યા. સિદ્ધરાજને પાલીના બ્રાહ્મણે મારક્ત આ ખબર પડી, ત્યારે તેને વિચાર થયે કે- આ તે સિદ્ધપુરુષ છે, એટલે ગબળથી ઊડીને પાલી ગયા છે. મારા રાજ્યમાં આવા પુરુષ હોય તે જ હું સાચે સિદ્ધરાજ, નહિ તે સિદ્ધરાજ શાને? સિદ્ધરાજે તરત જ માણસો મોકલી આચાર્યશ્રીને પાટણ પધારવા વિનંતિ કરી પરંતુ આચાર્યશ્રીએ તે તરફ લક્ષ્ય આપ્યું નહિ. તેઓ ત્યાંથી વિહાર કરી મહાબોધપુર અને ગ્વાલિયર થઈ નાગર પધાર્યા. સિદ્ધરાજે ત્યાં માણસો મેકલી તેમને બીજી વાર વિનતિ કરી. એટલે તેમણે પાટણ તરફ વિહાર કર્યો. ચારૂપમાં પધાર્યા એટલે સિદ્ધરાજ ત્યાં ગયે અને વિનતિ કરી મહામહોત્સવથી પાટણ લઈ આવ્યો. એક દિવસ પાટણમાં સાંખ્યમતને વાદી સિંહ વાદ કરવા આવ્યું હતું. આ૦ વરસૂરિએ “મત્તમયૂર” છંદમાં અપહૃતિ અને અલંકારયુક્ત પૂર્વપક્ષ સ્થાએ અને વાદી સિંહને જીતી જયપત્ર મેળવ્યું. સિદ્ધરાજ માળવા ઉપર ચઢાઈ લઈ ગયે ત્યારે તેને આ વરસૂરિના કલેકના શકુન થયા હતા અને વિજય મળે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org