________________
હતે.
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ તથા હિંસકૃપમાં એકેક કીર્તિસ્તંભ ઊભે કરાવ્યો હતો અને ધનેશ્વરગચ્છ માટે જિનાલય બનાવ્યું હતું. (જુઓ, પૃ. ૫૬૦) - ૨. આ. કમલદેવના શિષ્ય શ્રીદેવે વિ. સં. ૯૧૯ માં લુઅર્થગિરિમાં ભગવાન શાંતિનાથના દેરાસર પાસે સ્તંભ ઊભે કરાવ્યું
(પૃ. ૫૪૦) ૩. રાજગચ્છના આ પ્રદ્યુમ્રસૂરિએ જુદી જુદી રાજસભાઓમાં ૮૪ વાદમાં જય મેળવ્યું હતું. તેમણે તલપાટકમાં રાજા અલ્લટની સભામાં દિગમ્બરાચાર્યને જીતીને પિતાને શિષ્ય બનાવ્યું, તે નિમિત્તે ચિતેડના કિલ્લામાં વિજયસ્તંભ ઊભે કરાવ્યું હતું. ત્યારબાદ પિરવાડ સંઘપતિ કુમારપાલે એ સ્તંભને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. સંઘપતિ ગુણરાજે ચિતોડના રાણા મેકલસિંહની આજ્ઞાથી વિ. સં. ૧૪૮૫ માં એ સ્તંભ પાસેના ભગવાન મહાવીર સ્વામીના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને આ શીસેમસુંદરસૂરિના હાથે તેમાં ભ૦ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. (ૉયલ એશિયાટિક સોસાયટી જર્નલ, પુ. ૩૩, સને ૧૯૦૮,
તથા જુએ : પૃ. ૫૦૭) આ સિવાય આ શતાબ્દીમાં ગ્વાલિયર, આહડ, કહેડાતીર્થ, કવિલાણ, સાંભર, ભેસર, હથુંડી, ગુડપિંડ (તારંગા), તથા ચિતેડ વગેરે અનેક સ્થાને જિનાલ બન્યાં છે, ખીમષિનું ચરણપાદુકામંદિર સ્થપાયું છે, ભરૂચમાં સમળીવિહારને જીણુંદ્ધાર થયે છે. નાડુલાઈતીર્થ સ્થપાયું છે અને સં. ૧૦૧૦ માં રામસેન તીર્થની સ્થાપના થઈ છે. નાડુલાઈતીર્થ :
- મારવાડની ગોલવાડમાં નાડેલ પાસે નાફુલાઈ ગામ છે, જેનાં નડફૂલડાગિમ, નવકુલવતી, નારદપુરી, નવૂલાઈ અને નાડૂલાઈ એમ ઘણું નામ છે, વલભપુર નામ પણ મળે છે. તેની પાસે શત્રુંજય અને ગિરનાર એમ ૨ ટેકરીઓ છે, શત્રુંજયનું અસલી નામ જેલ પર્વત છે, બન્ને ટેકરીઓ ઉપર અનુક્રમે ભગવાન આદિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org