________________
ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ
૬૦૯ એ ન્યાય આપે છે. તેથી હવે દિગમ્બરે બે એક તીર્થોમાં પિતાની અર્વાચીન અને ભિન્ન વિધિથી પૂજા કરે છે, અને ત્યાં એ નિમિત્તે અવારનવાર ઝઘડાઓ પણ થયા કરે છે. સરકારે “ધર્માચાર્યોમાં રાજનીતિ પ્રવર્તે છે એટલે ગુરુપાટને હક પટ્ટધરને જ મળે છે” આ વ્યવસ્થા તેડવાની જે ભૂલ કરી છે તેનું જ એ પરિણામ છે.
ખરી રીતે જોઈએ તે અસલી જેન તીર્થોને વારસે તામ્બર શ્રમણ સંઘને મળ્યો છે, તેની સાબિતીમાં ઘણું એતિહાસિક પુરાવાઓ મળે છે.
એકંદરે આજે પણ જૈનધર્મની વારસાગત દરેક વસ્તુઓ શ્વેતામ્બર શ્રમણસંઘના હાથમાં છે અને તામ્બર આચાર્યોની ધર્માજ્ઞા પ્રમાણે વેતામ્બર શ્રમણોપાસકના વહીવટમાં છે.
-~-અંતિમ મંગલ------ अर्हन्तोऽर्हपदाखिलोकमहिताः सिद्धाश्च सिद्धात्मनः, आचार्या गुणभृद्गुणैकसदनं वागीश्वरा वाचकाः। सर्वे साध्यरतास्त्रिरत्नखचिता लोकेऽनघाः साधवः, पूज्या वः परमेष्ठिनोऽनवरतं तन्वन्तु शं मङ्गलम् ॥१॥
ભાગ પહેલે સ મા સ
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org