________________
૫૫૮ જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ આથી તેણે રાતેજના ભાવડાગચ્છના જિનાલમાં બલાનક ઉપર પતાકા ચઢાવવાનું શરૂ કરાવ્યું હતું. વળી, આ આચાર્ય સિદ્ધરાજની સભામાં દિગમ્બરાચાર્ય કમલકીતિને પણ હરાવ્યો હતે.
આ આચાર્યના લાગુરુ આ. ગોવિંદસિંહસૂરિ હતા કે જેઓ કર્ણરાજના બાલમિત્ર હતા અને સમર્થ વિદ્વાન હતા. આ રીતે આ વરસૂરિજી મહાન યોગી અને સમર્થવાદી આચાર્ય થયા છે.
(૮) આ જિનદેવસૂરિ– (૯) યશોભદ્રસૂરિ–
(૧૦) ભાવદેવસૂરિ–તેમણે સં. ૧૩૧૨ માં પાટણમાં “પાર્થ નાથચરિત્ર (કાવ્ય), યતિદિનચર્યા અને કાલસૃરિકહા” બનાવ્યાં છે.
(૧૧) વિજયસિંહસૂરિ– (૧૨) વિજયવીરસૂરિ–
(૧૩) જિનદેવસૂરિ—તેમણે વિ. સં. ૧૮૨૯માં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવેલ છે, જે મૂર્તિ પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં વિરાજમાન છે, તેમાં આ પ્રમાણે શિલાલેખ છે –
सं. १४२९ वर्षे माघ वदि ०)) सोमे श्रीकालिकाचार्यसंताने श्रीभावदेवाचार्यगच्छे श्रोविजयसिंहसूरि पट्टालंकारश्रीवीरसूरीणां मूर्तिः श्रीजिनदेवसूरि प्र०।
(૧૪) યશભદ્રસૂરિ (૧૫) ભાવદેવસૂરિ– (૧૬) વિજયસિંહસૂરિ–
(૧૭) મુનિ હર્ષમૂતિ—તેમણે સં. ૧૫૬૬ માં “ચંદ્રલેખા ચોપાઈ તથા “પદ્માવતી પાઈ રચ્યાં છે. આ વિજયસિંહરિ:
તેઓ આ ખપુટાચાર્યના વંશમાં થયેલ છે. તેમણે ગિરનાર તીર્થ પર ભ૦ નેમિનાથની ‘મિ. સામાજિક ક્ષેત્ર ૪” સ્તુતિ કરી. આથી અંબિકાદેવીએ પ્રસન્ન થઈ ચિંતિત કાર્ય કરનાર ગુટિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org