________________
ચોત્રીશકું] આ વિમલચંદ્રસૂરિ
પપ૯ આપી હતી. તેમણે ભરૂચમાં ભ૦ મુનિસુવ્રતસ્વામીના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવી કાષ્ઠપ્રાસાદ બનાવ્યું હતું, તેમની પરંપરામાં ઘણા આ. વિજયસિંહસૂરિ થયા છે. એક આ. વિજયસિંહ ભરૂચમાં વિદ્યમાન હતા ત્યારે સં.૧૨૧૬ માં ગુજરાતના મંત્રીશ્વર આંબડે ઉક્ત દેરાસરને ફરીવાર જીણોદ્ધાર કરાવ્યો હતે. મિ. હિથિયાં. ની સં. ૧૧૬૧ માં લખાયેલી પ્રત મળે છે. આ. વિજયસિંહસૂરિ :
નાઈલકુલના આ સમુદ્રસૂરિના હસ્તદીક્ષિત પટ્ટધર આ૦ વિજયસિંહસૂરિ થયા છે. તેમણે વિ. સં. ૯૭૫ માં “ભુવનસુંદરી કહા” ગ્રં૦ ૮૯૧૧ બનાવી છે. આ૦ મહેશ્વરસૂરિ
ઉપાધ્યાય સજજનના શિષ્ય આ૦ મહેશ્વર થયા છે. તેમણે નાણુપંચમીકહા બનાવી છે, જેની સં. ૧૦૦૯ માં લખેલી પ્રત મળે છે. આ કહાની દશમી કથા ઉપરથી દિગમ્બર પંડિત ધનપાલે વિકમની બારમી સદીમાં “વિસ્મયજ્ઞકડા બનાવી છે.
ઉ૦ સજજનના એક શિષ્ય “પુષ્ફઈ કહા” બનાવી છે. આ કથામાં આ અભયદેવસૂરિને યુગપ્રધાન અને પિતાના શતગુરુ તરીકે ઓળખાવી નમસ્કાર કર્યો છે. સંભવ છે કે આ રચના પણ આ૦ મહેશ્વરસૂરિની હશે. એ જ રીતે “સંજમમંજરી” પણ તેમની હોય એ સંભવ છે.
* આ. મહેશ્વરસૂરિ ઘણું થયા છે. તે આ પ્રમાણે –
(૧) ઉ. સજ્જનના શિષ્ય. (૨) સંજમમંજરીના કર્તા. (૩) આ૦ વાદિદેવસૂરિના શિષ્ય, તેમણે આ૦ મુનિચંદ્રસૂરિની “પકિખસત્તરિની ટીકા રચી. (૪) પલ્લીવાલગચ્છના આચાર્ય, તેમણે “કાલકાકા’ ગા. પર, રચી. ચૌદમી સદી. (૫) “વિચાર રસાયન’ ગા. પછ ના કત, સં. ૧૫૭૩ (૬) દેવાનંદગચ્છના આચાર્ય, સં. ૧૬૩૯ પહેલાં, (૭) આ૦ વર્ધમાનસૂરિના શિષ્ય, તેમણે સિદ્ધાંત સારોદ્ધાર પ્રકરણ” ગા. ૧૨૩ બનાવ્યું. (જેન સત્યપ્રકાશઃ ક્ર૮૧૭૪)
કવિમહેશ્વર અજૈન થયા છે, તેણે શબ્દપ્રભેદ-શબ્દભેદ વિશ્વકોષની રચના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org