________________
ચેાત્રીસમું ]
આ વિમલચ'દ્રસૂરિ
૫૭૯
----
"
હતા કે— સિંધુલને હાથી મદમાં આવી પોતાની સૂંઢવડે પ લાડવા વારાવે તે ખીમઋષિ પારણું કરે.’ ૫ મહિના ને ૧૮ દિવસે આ અભિગ્રહ પણ પૂરા થયા. વળી એવા અભિગ્રહ કર્યાં કે:· સાસુ સાથે લઢેલી વિધવા બ્રાહ્મણી બે ગામની વચમાં પૂરણપેાળી આપે તે ખિમષિ પણ કરે ' આ અભિગ્રહ પણ ઘણા દિવસે પછી પૂરા થયા, અને દેવાએ કુસુમવૃષ્ટિ કરી. એકવાર ધારામાં મદોન્મત સાઢ ગાળ વહેારાખ્યા અને તે ગામના વ્યાપારીએ વધેલા ગાળના પૈસાથી જિનાલય મનાવી તેમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, જે મ ંદિર ગુડપીડના નામથી પ્રસિદ્ધ થયું. એકવાર ભાદરવામાં વાંદરાએ આંબાના રસ વહેારાવવી પારણું કરાવ્યું. એકવાર ધારા રાજ્યના દરેક હાથી ગાંડા થઈ ગયા હતા, તે ખિમઋષિનું ચરણાદક છાંટવાથી સાજા થઈ ગયા તેથી રાજાએ એક ગુરુમદિર મનાવ્યું અને તેમાં ખિમઋષિની ચરણપાદુકાની સ્થાપના કરી. ધનરાજ શેઠના પુત્ર સર્પદંશથી મરી ગયા હતા. ઋષિએ પાણી છાંટથાથી તે જીવતા થયા, આથી શેઠે સપરિવાર શ્રાવકનાં ખાર ત્રતાના સ્વીકાર કર્યાં. પછી ઋષિજી ચિતાડમાં ગુરુ પાસે વિચરવા લાગ્યા. તેમણે કુલ ૮૪ અભિગ્રહા લીધા હતા, જે દરેક પૂર્ણ થયા હતા.
ખિમઋષિનાં ૩૦ વર્ષે દીક્ષા, ૭ વર્ષ સુધી ગુરુસેવા, ૫૩ વર્ષો સુધી તપસ્યા તથા અભિગ્રહગ્રહણ, અને ૯૦ વર્ષની ઉંમરે સ્વગમન થયેલ છે.
કૃષ્ણઋષિઃ
તે ધારાનગરીના યુવરાજ સિ`ધુલના માનીતા રાવત હતા. તેણે તપસ્વી ખીમઋષિ પાસે દીક્ષા લીધી. આ સમયે આકાશમાંથી કુસુમવૃષ્ટિ થઈ હતી. ગુરુમહારાજે તેનું નામ કૃષ્ણઋષિ રાખ્યુ. તે છ મહિનાનું ચારિત્ર પાળી સ્વંગે ગયા.
આ વીરસૂરિજી:
આ સૂરિજી મહાપ્રતાપી મંત્રવાદી થયા છે. તેમણે ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org