________________
ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ
૫૯૫ પરિવાર સાથે જૈન બની એ સવાલ સંઘમાં પ્રવેશ કર્યો હતે. તેઓનું ઝામડે ગત્ર થયું.
(૪) ધવલરાજ–મમ્મટરાજને પુત્ર ધવલરાજ હજું ડીને રાજા થયે. તે બહુ બળવાન હતું. માળવાના મુંજરાજે મેવાડમાં જઈ આડ તેડ્યું ત્યારે આ ધવલરાજે મેવાડના રાજા શાલિવાહન કે જેનું બીજું નામ ખુમાણ થે સંભવે છે તેને તથા ગુજરાતના સેલંકી રાજાને શરણું આપ્યું હતું. તેણે ચાહાણ વિગ્રહરાજના ભાઈ દુર્લભરાજ અને વિગ્રહરાજના પુત્ર મહેન્દ્રના કિસ્સામાં મહેન્દ્રને મદદ કરી રાજ્ય અપાવ્યું હતું અને મહાબલવાન મૂળરાજથી ડરતા વઢવાણના રાજા ધરણુવરાહને શરણ આપ્યું હતું. આ પ્રમાણે ધવલરાજનું શરણ અનેક રાજાઓએ સ્વીકાર્યું હતું.
(લે. ૯ થી ૧૮). આ જૈન રાજા હતું. તેણે આ શાંતિસૂરિના ઉપદેશથી પિતાના દાદા રાજા વિદગ્ધરાજે કરાવેલ ભગવાન આદિનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરી વિશાલ જિનાલય બનાવ્યું અને તેમાં સં. ૧૦૫૩ માઠા શુદિ ૧૩ દિને આ૦ શાંતિસૂરિના હાથે હલ્યુડીના ગઠી તથા શ્રાવકે એ ન્યાયપાર્જિત દ્રવ્યથી બનાવેલ ભગવાન આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, વિજાદંડ ચઢાવ્યો, અને તેના નિર્વાહ માટે પિંપળીયાકૂવાની ફેંટવાળી જમીન સમર્પિત કરી હતી.
(૫) બાલપ્રસાદ–તે ધવલરાજને નીતિવાળે પુત્ર હતું. ધવલરાજે મેટી ઉમર થતાં પિતાના હાથે જ પિતાના પુત્ર બાલપ્રસાદને હલ્યુડીની ગાદીએ બેસાડ્યો હતે. તે પણ જૈનધમી હતે.
એક ઉલ્લેખ એ મળે છે કે, સં. ૧૨૦૮માં હિન્દુડીના રાજાએ અંચળગચ્છના આ૦ જયસિંહસૂરિના ઉપદેશથી ભ૦ મહાવીરસ્વામીનું મંદિર બનાવ્યું હતું.
(ગુજરાતના અતિહાસિક લેખો ભા. ૩ પૃ. ૨૪૦) (અજમેરના સંગ્રહસ્થાનમાં સુરક્ષિત હથુંડીને શિલાલેખ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org