________________
r
જૈન પરંપરાના ઈતિહાસ
[ પ્રકરણ
શકચો નહીં, એટલે પોતે તેને ચડાવ્યુ અને પછી તે ઓલ્યા કે, ફ્રે તમે રાજાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તેની શિક્ષા તમે ભાગવા. નહીં તે વાલી તરીકે હું ભાગવું' આમ કહી વનરાજે અન્નજળને ત્યાગ કર્યાં, અનશનન્નત સ્વીકાર્યું અને ૧૦૯ વર્ષનુ આયુષ્ય ભ્રુગવી વિ. સ. ૮૬૨માં મૃત્યુ પ્રાપ્ત કર્યું ....
વનરાજ ચાવડા ચૈત્યવાસી આચાર્ય શીલગુણસૂરિન ઉપાસક હતા, ત્યારથી ચાવડાઓ ચૈત્યવાસી આચાર્યાંના ઉપાસક મનાય છે. તે માટે એક દોહરા મળે છે.—
શિશેદિગ્મા સડેસરા, ચદ્મસીયા ચહાણ; ચત્યવાસિયા ચાવડા, કુલગુરુ એહુ વખાણું.
રાજા ભત્તુભટ (ચિતાડ )
મેવાડના સૂર્યવંશી આપા રાવલના વશમાં (૧૧) ખુમાણ, પહેલાના પૌત્ર (૧૩) રાવલ ભતૃભટ પહેલા થયેલ છે. (જુઓ. પૂ. ૩૮૯) તે જૈન રાજા હતા. તેણે ભતૃભટ એટલે ભટેવરના કિલ અનાળ્યે, તેમાં જ ગુહિલવિહાર બનાવી તેમાં ચૈત્રપુરીયગચ્છના મા. બુડાગણીના હાથે ભગવાન આદીશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ રાજા વિક્રમની આઠમી સદીમાં થયેલ છે.
ચિત્રેડના કિલ્લામાં એક દક્ષિણમુખી દરવાાવાસી જૈન ગુફ્રા છે, જેમાં શા. હરપાલે સ’. ૧૪માં સ્થાપેલ જુદી જુદી પાદુકાઓ છે. તેની પ્રતિષ્ઠા ભર્તુ ગચ્છીય મહાપ્રભાવી આચાર્ય આધ્રદેવસૂરિએ કરેલી છે..
ગુહિલના વંશજોએ ભગવાન આદીશ્વરનું મંદિર બનાવેલ છે, એટલે તે જૈનધર્મી છે.
( ગામુખ કુંડની જૈન ગુફાના જૈન મંદિરમાંની ભગવાન આદિનાથની પ્રતિમાના પરિકરલેખ. ) આજે પણ મેવાડ માટે એમ કહેવાય છે કે મેવાડમાં નવા કિલ્લા અને તે તેમાં ભગવાન આદિનાથનું દેરાસર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org