________________
પ્રકરણ બત્રીશમું
આ પ્રદ્યુમ્નસૂરિ - તેઓ આ. યદેવસૂરિના પટ્ટધર છે, આ. ગુણરત્નસૂરિ તેમને માટે લખે છે કે – प्रद्युम्नसूरिजिनशासनाम्बर-प्रद्योतनैकामणिस्ततोऽभूत् ॥
(ઝિયારત્નસમુચ્ચય, ગુરુપર્વક્રમ, શ્લેક: ૧૬) એટલે કે તેમણે જૈન શાસનને ખૂબ અજવાળ્યું છે.
આ અરસામાં શંકરાચાર્યના અનુયાયીઓનું સશસ્ત્ર આક્રમ, જેતેની હિજરત, પંચાસરને ભંગ, વલભીભંગ, દુષ્કાળ ઈત્યાદિ આ કારણે જૈનો, જેતશાસ્ત્રો અને જિનાલયેને પારાવાર નુકસાન થયું છે.
આ સમયે બંગાળના અસલી જેનોને જાહેરરીતે જૈનધર્મ છો પડ્યો છે, જે જાતિ આજે શરાક તરીકે પ્રખ્યાત છે નાગતિના નો કે જે ભગવાન પાર્શ્વનાથના ઉપાસક હતા તેઓ પણ બીજા ધર્મમાં ભળી ગયા છે. બંગાળ અને ઉત્તર ભારતના ઘણું જેનો હિજરત કરી મેવાડ તથા રજપૂતાનામાં આવી ગયા હતા, સંભવ છે કે તેઓએ ત્યાંની પ્રાચીન જિનપ્રતિમાઓને પોતાની સાથે લાવી નíદિયા, નાણા, દિયાણ, બામણવાડા મુંડસ્થલ અને ભિન્નમાલ વગેરે સ્થાને બેસાડી હશે, કેમકે આ સ્થાનમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પધાર્યા અને જીવિતસ્વામીની પ્રતિમા હેવાને લેકપ્રવાદ છે. લેકપ્રવાદમાં કઈક સાપેક્ષ તથ્ય હોય છે. (જુઓ: પૃ. ૬૧) ગુજરાતમાં મહુડીની આસપાસમાં ખડાયતા વાણિયા છે. તેઓ પણ ઉત્તર ભારતમાંથી આવેલા જેનો છે, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org