________________
૫૫૦
જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ કુંડમાં હોમી દીધું. આ દેખી દયાળુ લલ્લ શેઠ બહુ દુઃખ થતાં બે કે–તમે આવા સાક્ષાત્ સચેતન નિર્દોષ મેટા જીવને આગમાં હોમી દે છે, તે કઈ જાતને ધર્મ કહેવાય? અહિંસા ને ધ: આમાં ક્યાં રહ્યા ?
બ્રાહ્મણે તરત જ બોલી ઊઠયા, શેઠજી ! તમે આ શું બેલે છે? આ સાપ મેટ પુણ્યશાલી છે કે મંત્રના સંસ્કારવાળા અગ્નિમાં પડ્યો, હિંસક છે અને મહાપાપીએ આ અગ્નિમાં પડી મરે તે દેવ થાય છે. એટલે અમે બ્રાહ્મણેએ આ સાપને અગ્નિમાં નાખે એ તેની ઉપર ઉપકાર જ કર્યો છે. એટલે તમારે એની ફિકર કરવી નહિ. વળી તમે જે બોલ્યા છે તે ભૂલ કરી છે. તમે ખરેખર શ્રદ્ધાળુ છે તે તમારે એ ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. એટલે કે આ સાપથી બમણું સોનાને સાપ કરી બ્રાહ્મણોને દાનમાં આપ જોઈએ. શેઠે તેમ કર્યું. એટલે બ્રાહ્મણોએ સેનાના સાપના ટુકડા કરી વહેંચી લીધા. આ જોઈ શેઠે બ્રાહ્મણને કહ્યું કે–તમે એક સાપને મારી નાખે તેના પ્રાયશ્ચિત્તમાં મેં સોનાને સાપ બનાવ્યો, તમે તેને પણ કાપી નાખે એટલે મારે બીજે સેનાને સાપ બનાવવું પડશે ને? આમાં તે દેશની પાછળ દેષ જ ઊભે છે, હું આને ધમ માનવા તૈયાર નથી, તમે મને છેતરે છે માટે હું આ હોમ બંધ કરું છું. આ પ્રમાણે કહી લલ્લ શેઠ અગ્નિ ઠારી નાખે, કુંડ પુરાવી દીધે, અને બ્રાહ્મણને વિદાય કર્યા.
હવે શેઠને સાચે ધર્મ કયે છે? એ જાણવાની તાલાવેલી લાગી, તેમણે ઘણુ ધર્માચાર્યોને પરિચય સાથે પણ તેમાં તેમને પૂરે સંતોષ થયે નહીં.
એક દિવસે જૈન સાધુએ તેને ત્યાં ગોચરી માટે પધાર્યા, શેઠે આ સાધુઓ ખાસ સાધુઓને માટે કરેલ આહારને લેતા જ નથી એ જાણું વિચાર્યું કે–ખરેખર સાચા ત્યાગી, સાચા અહિંસક, સાચા અપરિગ્રહી આ સાધુઓ જ દેખાય છે. પછી શેઠ આ જીવદેવસૂરિ પાસે ગયા. આચાર્યશ્રીએ તેને ઉપદેશ આપે કેમહાનુભાવ ! આંતરશત્રુઓને હઠાવે તે સાચે દેવ છે. પાંચ મહાવ્રતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org