________________
ચોત્રીસમું] આ વિમલચંદ્રસૂરિ
૫૪૯ ગીએ તેમાંની યુવાન સાધ્વી ઉપર આકર્ષણ ચૂર્ણ નાખ્યું એટલે યુવાન સાધ્વી ઉપાશ્રયે જવાને બદલે યોગીની ઝુંપડીમાં જઈ બેઠાં, અને બીજાં સાધ્વીજીએ ઉપાશ્રયે આવી આચાર્ય મહારાજને આ ઘટના કહી સંભળાવી.
આચાર્ય મહારાજ તરત જ બોલ્યા કે—તમે ગભરાશે નહીં, એ પેલા દુષ્ટ યેગીનું તોફાન છે. હું હમણાં જ તેને ઉપાય કરું છું.
આચાર્ય મહારાજે શ્રાવકને યેગી પાસે મોકલ્યા અને સાથે એક પૂતળું આપી જણાવ્યું કે ગીને શાંતિથી સમજાવજે કે સાધ્વીજીને ઉપાશ્રયે મેકલી આપે, તે ન માને તે આ પૂતળાની એકેક આંગળી કાપજે, તે સાથે યોગીની પણ એકેક આંગળી કપાતી જશે. પૂતળાનું જે અંગ કાપશે તે જ અંગ યેગીનું કપાતું જશે. છેવટે મેગીને ધમકી આપજે કે સાધ્વીજીને સીધી રીતે ઉપાશ્રયે મેકલી દે, નહિતર આ પૂતળાનું માથું કાપીશું અને સાથે સાથે તારું માથું પણ ઘડથી જૂદું થઈ જશે.
શ્રાવકે એ યોગી પાસે જઈને આચાર્યશ્રીના કહેવા પ્રમાણે કર્યું, જ્યાં માથું કાપવાને પ્રસંગ આવ્યો કે યેગી ડરી ગયો, તેને લાગ્યું કે હું જેનાચાર્યને કઈ રીતે પહોંચી શકું તેમ નથી. તેણે શ્રાવકેને કહ્યું કે તમે સાધ્વીજીનું માથું ધોઈ નાખે એટલે એ સાવધાન થઈને પિતાની મેળે ઉપાશ્રયે ચાલ્યાં જશે. શ્રાવકોએ એ પ્રમાણે કર્યું એટલે સાધ્વીજી ઉપાશ્રયે ગયાં અને તેમણે ગુરુજી પાસે આલેયણ લીધી. અને પેલે યેગી પણ ભય પામી ત્યાંથી નાસી ગયે.
વાયડ પાસે મહાસ્થાનમાં લલ્લ નામને શેઠ રહેતું હતું, તે કરોડપતિ હતા, દાતા હતે, બ્રાહ્મણને દક્ષિણ દેતે હતો, યજ્ઞ હેમ કરાવતે હતે. એક વાર તેણે સૂર્યગ્રહણમાં આંબલીના ઝાડ પાસે હેમકુંડ બનાવી હોમ શરૂ કરાવ્યું, આંબલીમાં એક સાપ હવે તે ધૂમાડાથી ગુંગળાઈ નીચે પડ્યો અને બ્રાહ્મણેએ આ નાગરાજ પોતે પિતાની આહુતિ આપવા પધાર્યા છે એમ કહી તેને ઉપાડી હેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org