________________
૫૫૪ જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ દરકાર કરશે નહીં, તરત જ મારી ખોપરીના ભૂકેભૂકા કરી નાખજે, ભૂલશે નહીં. તમારે મારી આ આજ્ઞાનું કડક રીતે પાલન કરવાનું છે. જિનશાસનની રક્ષા માટે તમારે આ કામ અવશ્ય કરવાનું છે.
એ પછી આ જીવદેવસૂરિએ ચારે આહારને ત્યાગ કર્યો, અનશન સ્વીકાર્યું અને પંચપરમેષ્ઠીનું ધ્યાન કરતાં કરતાં પ્રાણને ત્યાગ કર્યો. તેઓ મરીને વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. નવા આચાર્યે ગુરુની આજ્ઞા પ્રમાણે ગુરુની ખેપરીની વ્યવસ્થા કરી. " મુનિઓએ ગુરુદેવની પાલખી ઉપાડી કે ત્યાં લગી આવી પોંચે અને બે, મને એ મહાગીના મુખનાં દર્શન કરાવે, નહીં તે હું અહીં માથું કૂટીને મરી જઈશ અને એનું પાપ તમને લાગશે. આ સાંભળી મુનિઓએ પાલખી નીચે ઉતારી અને ગુરુજીનાં દર્શન કરાવ્યાં, યેગી ખંડિત ખેપરી જોઈને બે કે—મારી પાસે વિકમ રાજાની પરીને એક ખંડ છે. આ આચાર્યની
પરીને ખંડ મને મળ્યા હતા તે બનેને જોડી હું મેટે શક્તિશાળી બનત. પરંતુ નિભંગીના મને ક્યાંથી સિદ્ધ થાય, અને ગુરુજી તે ગુરુજી છે. તેમણે પહેલેથી બધીય વ્યવસ્થા કરી લીધી છે, તેમણે જીવતાં જીવતાં મને ચાટ પાડ્યો અને મરતાં મરતાં પણું મને હાથ ઘસતે કરી મૂક્યો, હવે છેવટે તેમની સેવા થાય તે પણ સારું થાય એટલે તેણે સંઘ પાસે પિતે આચાર્યને અગ્નિસંસ્કાર કરવાની માગ કરી અને લોકેની અનુમતિ મળતાં બહુ પ્રેમથી તેમને અગ્નિસંસ્કાર કર્યો. - આ જીવદેવસૂરિના સમયનિર્ણય માટે છૂટાછવાયાં પ્રમાણે મળે છે, તે નીચે પ્રમાણે છે –
૧. આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે – संवत्सरे प्रवृत्ते स, षट्सु वर्षेषु पूर्वतः। - गतेषु सप्तमस्यान्तःप्रतिष्ठां ध्वजकुम्भयाः॥ ७४ ॥ श्रीजीवदेवसूरिभ्यस्तेभ्यस्तत्र व्यधापयत् । अद्याप्यभङ्गं तत्तीर्थ, अभूदग्भिः प्रतिष्ठितम् ॥ ७५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org