________________
પરીણામું ] આ પ્રદ્યુમ્નસૂરિ -
પ૦૩ પાછળથી શિવધર્મમાં ભળી ગયા છે, તે અસલમાં કેટિવર્ષનગરના કે કેટિગચછા હશે, તેઓએ અહીં આવી મહુડી પાસે કેટયાર્ડનું મંદિર સ્થાપ્યું છે. આ સ્થાનમાંથી ગુપ્તકાલની ૪ જિપ્રતિમાઓ નીકળી છે. (જુઓ: પૃ. ૩૩૬) હમજ્ઞાતિ પણ ઉત્તર પ્રદેશમાંથી આવેલા હિજરતી જેને છે, સમય જતાં તે જ્ઞાતિમાં દિગંબર પ્રધેશ કર્યો છે.
જેને પૂર્વદેશમાંથી રાજપૂતાનામાં આવ્યા, પણ પિતાની સંસ્કૃતિ, ભાષા, લિપિ, લેખનકળા, અહિંસકતા અને ધર્મને સાથે લાવ્યા છે. તેઓએ જ્યાં જ્યાં વસવાટ કર્યો ત્યાં ત્યાં એ આખા પ્રદેશને પિતાની સંસ્કૃતિથી રંગી નાખે છે. જેનોએ પિતાની પ્રાચીન લિપિ અને માત્રાના સંકેતેને આજ સુધી સાચવી રાખ્યા છે. આજે પણ પ્રાચીન બંગાળી લિપિને મરેડ અને માત્રાની ગોઠવણ વિશેષ કરીને પ્રાચીન દેવનાગરી જૈનલિપિના મરેડ અને પડિમાત્રા સાથે મેળ ખાય છે. - તે સમયના જૈનાચાર્યોએ જેનોની તત્કાલીન વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. આ પ્રદ્યુમનસૂરિ તે માટે પૂર્વ દેશમાં ઘણી વાર પધાર્યા છે, મગધ દેશમાં પણ વિચર્યા છે. તેમણે સાત વાર સમેતશિખરની યાત્રા કરી છે. તેમના ઉપદેશથી પૂર્વદેશમાં ૧૭ નવાં જિનાલયે બન્યાં હતાં, ઘણું જીર્ણોદ્ધાર થયા હતા, અને ૧૧ શાસભંડારે સ્થપાયા હતા.
આ અરસામાં જગતને એકાંત મિથ્યામાયા માનનાર અને અદ્વૈતમતપ્રવર્તક શંકરાચાર્ય થયા છે, વલભીને ભંગ થયે છે, આ સભૂતિ, આ શાંતિસૂરિ, આ નન્નસૂરિ, આ ઉદ્યતન, આઇ કૃષ્ણષિ, આઇ ધનેશ્વર, આ બhભટ્ટિ, આ શેવિંદ, આઇ નન્ન વગેરે પ્રભાવક આચાર્યો થયા છે. રાજા શિવમૃગેશ, પ્રતિહાર શા વક્ષશજ, નાવલેક, ભેજ વગેરે જૈનધર્મપ્રેમી રાજાએ થયા છે જેને દેશી શેત્ર બન્યું છે, કહેડા તીર્થ સ્થાપ્યું છે, અનેક મ ગ્રંવહાર સ્થપાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org