________________
અવી મું] આ પ્રદ્યુમ્નસૂરિ
પ૩૩ ફરીવાર શ્વેતામ્બર તીર્થ બન્યું અને આ અપભદ્રિસૂરિ તથા આમરાજા બીજાં તીર્થોની યાત્રા કરી કને જ પધાર્યા.
આમરાજા યાત્રા કરવા જતાં સં. ૮૯૦ ભા. શુ. ૫ ને દિવસે મગટોડા ગામમાં મરણ પામ્યો. તેના પછી તેને પુત્ર હૃદક કનેજને રાજા બન્યો, પણ તે વેશ્યાગામી હેવાથી થોડાં વર્ષોમાં જ નાશ પામ્યો, તેની પછી તેને પુત્ર ભેજ રાજા થયે, તે આ બમ્પભક્ટિ અને આ૦ ગોવિંદસૂરિને ગુરુ તરીકે માનતે હતે, તેણે જેનધર્મ સ્વીકારી જૈનધર્મની વિશેષ પ્રભાવના કરી હતી.
આ૦ બપભદિસૂરિ ૯૫ વર્ષની ઉંમરે અનશન કરી સં. ૮૫ ભા. શુ ૮ ને દિવસે પાટણમાં મૃત્યુ પામી બીજા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. રાજા ભેજે બહુમાનપૂર્વક તેમને અગ્નિસંસ્કાર કર્યો. ત્યારપછી રાજા ભેજે કનેજમાં તેમના શિષ્યોને વ્યવહાર શૂન્ય સમજી તેમની માટે તેમના ગુરુભાઈ આ૦ બેવિંદસૂરિને સાપ્યા.
આ બપભક્ટિરિનું બીજું નામ આ૦ ભદ્રકતિ હતું, અને તેમને બ્રહ્મચારી, ગજવર, વદિકુંજરકેસરી, રાજપૂજિત વગેરે બિરૂદે હતાં.
તેમણે કને જ મથુરા ગુજરાત પાટણ અને સતારકમાં ભ૦ મહાવીરનાં ૪ ભવ્યચિત્રોની સ્થાપના કરી હતી. કનેજ, મથુરા, ગુજરાત, પાટણ, સતારક મેહેરા અને ગ્વાલિયરમાં જિનપ્રતિષ્ઠા કરી હતી. ગિરનારતીર્થને દિગમ્બરેના હાથમાંથી છોડાવ્યું હતું. આ જ સમયે ભારતવર્ષનાં દરેક પ્રાચીન જૈનતીર્થો વેતામ્બર સંઘને આધીન હતાં, જે આજ સુધી વેતામ્બર જૈનોના તાબામાં છે. દિગમ્બરેએ ત્યારથી દક્ષિણ ભારતમાં પિતાનાં નવાં તીર્થો વસાવ્યાં છે. આજ સુધી જિનપ્રતિમાઓમાં દિગમ્બર કે શ્વેતામ્બરને ભેદ ન હતા, ગિરનાર તીર્થની ઉક્ત ઘટના બન્યા પછી દિગમ્બર અને શ્વેતામ્બરમાં પ્રતિમાભેદ પડ્યો છે. (જુઓ: પૃ. ૩૨૫)
આચાર્યશ્રીએ સાહિત્યનિર્માણમાં પણ સારો ફાળો આપે છે. તેમણે બાવન પ્રબં ધા બનાવ્યા છે. તેમણે તારાગણ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org