________________
બત્રીશમું]. આ પ્રસૂરિ
૫૩૯ તેની પર દ્રોહ કરવા લાગ્યું. તેથી તે માતાની સાથે મોસાળ ચાલ્યા ગયે. ત્યાર પછી વિ. સં. ૮લ્પના ભા. શુ. ૮ ના દિવસે આ૦ શ્રીબમ્પટ્ટિસૂરિ સ્વર્ગે ગયા. એ સાંભળી ભેજને અસો આઘાત થયે. દાદા મરી ગયા અને ગુરુજી સ્વર્ગે ગયા. હવે તેને પિતાને એકલાપણું લાગ્યું અને તેણે મરવા માટે ચિતા પડકાવી પરંતુ મેસળિયા અને માતાએ સમજાવવાથી તે જીવતે રહ્યો. તેણે ગુરુની ચિતામાં પિતાને ખેસ નાખી આચાર્ય મહારાજનું ઔર્વદેહિક કૃત્ય કર્યું.
ભેજે વિ. સં. ૦૦ લગભગમાં એક દિવસે પિતાના મામા સાથે કને જ આવી રાજભવનમાં પ્રવેશ કર્યો અને પિતાના પિતાને મારી તે રાજસિંહાસન ઉપર ચઢી બેઠે બધા સામંતે, મંત્રીએ અને પ્રજાએ તેને વધાવી લીધું. તેણે તરત જ આમવિહારમાં જઈ ભગવાન મહાવીરસ્વામીનાં દર્શન કર્યા અને આ૦ નન્નસૂરિ તથા આચાર્ય ગેવિંદસૂરિને મેઢેરાથી બોલાવી આ૦ ગોવિંદસૂરિને આ૦ બપ્પભટ્ટસૂરિની ગાદીએ સ્થાપ્યા. તેમના ઉપદેશથી જૈન શાસનની પ્રભાવના કરી. તે આચાર્ય વિમળચંદ્રસૂરિને પણ પિતાના ગુરુ તરીકે માનતે હતે. આ રીતે ભેજને જૈનધર્મ પ્રત્યે ઘણે જ પ્રેમ હતે. ભેજરાજે પિતાના રાજ્યને વિસ્તારી સામ્રાજ્ય બનાવ્યું હતું
તેના રાજ્યકાળમાં વિ. સં. ૯૧૫ના ભા. શુદ ૫ દિને સ્વાતિ નક્ષત્રમાં નાગરમાં આ૦ જયસિંહસૂરિએ “ધર્મોપદેશમાલાવિવરણ રચ્યું છે અને વિ. સં. ૯૧૯ આસો સુદ ૧૪ ગુરુવાર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં લુઅસ્થગિરિ ગામમાં ભગવાન શ્રી શાંતિનાથના દેરાસર પાસે આ૦ કમલદેવના શિષ્ય આ દેવના ઉપદેશથી વાજા ગગાક ગઠીએ સ્તંભ બનાવ્યું હતું. (ધર્મોપદેશમાલા વિવરણ પ્રશસ્તિ–એપિગ્રાફિઆ ઈન્ડકા હૈ.
( ૪, પૃ. ૩૧૦–જે. સ. પ્ર. ક્ર. ૭૩) મારવાડના ઘટિયાલા ગામથી મળેલ પ્રાકૃત ભાષાના શિલાલેખમાં ઉલ્લેખ છે કે, કઅ તે પ્રતિહાર વંશને રાજા છે. તેણે પિતાના સચ્ચરિત્ર વડે મારવાડ અને ગુજરાતની પ્રજાને ખૂબ ચાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org