________________
પ્રકરણ તેત્રીશમું
આ માનદેવસૂરિ આ પ્રદ્યુમ્નસૂરિની પાટે આ૦ માનદેવસૂરિ થયા. તેઓ વિકમની નવમી સદીના ઉત્તર ભાગના આચાર્ય છે, તેમને વિશેષ પરિચય મળતું નથી, તેઓ અલ્પાયુષી હતા, તેમણે ઉપધાન વિધિ ગ્રંથ બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org