________________
૫૨૮
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ આમરાજા આચાર્યશ્રીની તપાસ કરાવી પણ તેઓ કંઈ પત્તો લાગે નહીં. કનેજની રાજસભામાં આચાર્ય જે સમસ્યા પૂરનાર કેઈ પંડિત હતો જ નહીં. રાજાને ગુરુવિરહ સાલવા લાગ્યો. એવામાં તેને ખબર મળ્યા કે આચાર્ય શ્રી લક્ષણાવતી પધાર્યા છે અને ધર્મ રાજ તેને બહુ માને છે. આથી આમરાજાએ તેમને બેલાવવા પિતાના મંત્રીઓ મોકલ્યા અને પિતાના ગયા સિવાય આચાર્ય અહીં નહીં આવે એવી જાણ થતાં પોતે પણ લક્ષણવતી જઈ પહોંચે અને સૂરિજીને તે જ મળે.
બીજે દિવસે સવારે આઠ બપભટ્ટિસૂરિ રાજસભામાં પધાર્યા, અને આમરાજા પણ મંત્રીઓ સાથે સ્થગીધરના વેશે ધર્મરાજાની સભામાં ગયો. આચાર્યશ્રીએ તેને માન આવે કહી ઉચિત આસને બેસાર્યો. તેના મંત્રી વગેરેએ ધર્મરાજાના જુદા પ્રશ્નોના ઉત્તરમાં સાફ સાફ જણાવી દીધું કે, અમારે રાજા અને આ સ્થગીધરને તમે એક જ સમજી લે, આ “બીજરાજ' (બીજોરું) કહેવાય, આ તૂઅરિ” કહેવાય વગેરે વગેરે. પછી રાજાએ કને જ પધારવા વિનતિ કરી અને આચાર્યશ્રીએ તેને એક ગાથાથી ઉત્તર આપ્યો, જે ગાથાના ૧૦૦ અર્થો થતા હતા.
આચાર્યશ્રીએ બીજે દિવસે ધર્મરાજાને કહ્યું કે, આમરાજા અહીં આવીને વિનતિ કરી ગયો છે માટે હવે અમે વિહાર કરી કને જ જઈશું. ત્યારે ધર્મરાજાએ પણ સાચી વાત જાણીને આચાર્યશ્રીને વિહાર કરવાની રજા આપી.
ત્યાર બાદ ગુરુદેવ સિદ્ધસેનસૂરિએ આ૦ બમ્પટ્ટિને મઢેરા બેલાવ્યા, અને તેમને ગચ્છને ભાર સેં. તેમના હાથે અંતિમ આરાધના સ્વીકારી અનશન કર્યું અને દેવકમાં પ્રયાણ કર્યું
આ બપ્પભટ્ટસૂરિજી પણ પિતાના વડિલ ગુરુભાઈ એ આ૦ ગોવિંદસૂરિ અને આ૦ નન્નસૂરિને ગ૭ સેંપી આમરાજાની વિનતિ આવવાથી કને જ પધાર્યા.
આચાર્યશ્રી ૭૨ કળાના જાણકાર હતા. ૯ રસના તલસ્પર્શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org