________________
[પ્રકરણ
પર૬
જૈન પરંપરાને ઇતિહાસ એક રાજકુમારને મેળાપ થયે. રાજકુમારે મંદિરમાં એક શિલાલેખ વાંચી બમ્પટ્ટિજીને તેને અર્થ કરવા સૂચવ્યું. અર્થ સાંભળી તે ખુશ થયે. પછી તે વરસાદ બંધ પડ્યો અને તે બન્ને ઉપાશ્રયે આવ્યા. આચાર્યશ્રીએ રાજકુમારનું નામ પૂછયું, તેણે જમીન ઉપર ખડીથી પિતાનું નામ લખ્યું આમ. તેણે પિતાને વધુ પરિચય આપે કે, કને જના રાજા યશોવર્માને પુત્ર છું. આચાર્યશ્રીએ આ રાજકુમારને છ મહિનાનો હતો ત્યારે પણ જે હતું અને આ બાળક ભવિષ્યમાં એક મહાન રાજા થશે એવે વેગ જે હતો. આ વાત મરણપટમાં આવતાં જ તે રાજકુમારને પણ પિતાની પાસે રાખે. બપ્પભક્ટિ અને આમ એ બન્ને સાથે અભ્યાસ કરતા હતા. એવામાં યશવમ માં પડ્યો એટલે આમકુમાર કનેજ ગયે અને યશોવર્મા પછી ત્યારે રાજા (યુવરાજ?). પછી તે તેણે બપભથ્રિ મુનિને પણ પિતાની પાસે બેલાવી લીધા અને તેમની પાસેથી ઉપદેશ સાંભળ્યું, જેનધર્મનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું.
આ૦ સિદ્ધસેનસૂરિએ આમરાજાના આગ્રહથી વિ. સં. ૮૧૧માં ચિત્ર વદિ ૮ ના દિવસે ૧૧ વર્ષને મુનિ બમ્પટ્ટિને આચાર્યપદ આપ્યું. અને ત્યારથી તેઓ આ બપ્પભદ્રિસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમણે ત્યારથી જ ચારિત્રની રક્ષા માટે ભક્તની ૬ વિગઈને ત્યાગ કર્યો હતો.
આ બપ્પભદ્ધિજી આમરાજાની વિનતિથી ફરી વાર કને જ પધાર્યા. રાજાએ તેમને સત્કાર કર્યો–બહુમાન કર્યું અને બેસવા માટે આચાર્યને શેભે તેવું રાજસિંહાસન આપ્યું. કનેજને જૈનસંઘ આ જોઈ ઘણે જ ખુશી થયે.
આમરાજા પણ ઉપદેશ સાંભળી જૈનધર્મને રાગી બન્યું. તેણે કરેજમાં ૧૦૧ હાથ ઊંચુ જિનાલય બનાવી વિ. સં. ૮૨૬ લગભગમાં તેમાં ૯ રતલ સેનાની ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા આ૦ બમ્પટ્ટિસૂરિના હાથે કરાવી. તેમજ ગ્વાલિયરના કિલ્લામાં દહેલી તથા કિલ્લાવાળું ર૩ હાથ ઊંચું જિનાલય બનાવી તેમાં ભ૦ મહાવીરસ્વામીની લેખ્યમય પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org