________________
પર
જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ છે કે, આ જયસિંહસૂરિએ નેમિચરિય” પણ બનાવ્યું હશે.
આ જયકીર્તિસૂરિ–આ. જયસિંહસૂરિના શિષ્ય, તેમણે શીલોપદેશમાલાની ગાથા રરપની રચના કરી છે.
આ. જયસિંહસૂરિ–કૃષ્ણર્ષિગચ્છમાં આ. જયસિંહસૂરિ થયા. તેમણે વિ. સં. ૧૩૦૧માં મારવાડમાં મંત્રવિદ્યાથી પાણી આકર્ષ લાવી શ્રી સંઘને જીવિતદાન આપ્યું હતું. તેમની પાટે આ. પ્રસન્નચંદ્રસૂરિ થયા, તેમની પાટે સુલતાન મુહમ્મદે પ્રશંસેલ આ૦ મહેન્દ્રસૂરિ થયા. અને તેમની પાટે આ. જયસિંહસૂરિ થયા, તેમણે સં. ૧૪૪૨ માં “કુમાર પાલ મહાકાવ્ય” લૈ. ૬૩૭૦ બનાવ્યું, તેમાં ખ્યાત તપા-કૃષ્ણાષિ, તેમને ગ૭ અને પિતાની ગુરુપરંપરાને પરિચય આપ્યો છે. તેમણે વ્યાકરણ અને ન્યાયસારની ટીકા પણ બનાવ્યાં છે. આ. પ્રસન્નચંદ્રસૂરિના બીજા પટ્ટધર આ. નયનચંદ્ર “કુમાળપાલ મહાકાવ્ય”ને પ્રથમ લખ્યું હતું, હમીર મહાકાવ્ય તથા રંગમંજરી નાટિકાની રચના કરી હતી. તે ગૃહસ્થ જીવનમાં જ છ ભાષાઓના જાણકાર, કવિ અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. સંભવ છે કે તેમણે આ. જયસિંહસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી હશે.
આ. જયસિંહસૂરિ–આ. નયનચંદ્રસૂરિના પટ્ટધર હતા, તેમના હાથે સં. સેઢલે પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. સં ૧૫૧૭.
નય હંસ–આ. સિંહસૂરિના શિષ્ય. તેમણે સં. ૧૫૪૨ માં “હમીરમહાકાવ્ય લખ્યું.
આ. નન્નસૂરિ—વિ. સં. ૧૩૬૮ માં “વિષષીય--મહાવીરચરિત્ર” લખ્યું. (પાટણ)
આ. પ્રભાનંદસૂરિ–સં. ૧૩૦ ભા. વ. ૪ના આ હરિભદ્રસૂરિની “ક્ષેત્રસંગ્રહણની વૃત્તિ બનાવી. તેઓ ભટ્ટારક પૃથ્વીચંદ્રસૂરિના પટ્ટધર હતા, તેમના ઉપદેશથી સં. ૧૩૯૧ માં સુચંતીશાહ સેમસિંહના પુત્રોએ પિતાની માતા સેમશ્રીના કલ્યાણ માટે વિષષ્ઠીયપાંડવચરિત્ર” તાડપત્રમાં લખાવ્યું.
પૂજ. દેવસુંદર–સં. ૧૪૯ના કાર્તિક શુદિ૯ શનિવારે પાટણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org