________________
પર જેન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ નાગેન્દ્રગચ્છના આ. ઉદયપ્રભસૂરિકૃત ઉપદેશમાલાકણિકાવૃત્તિ વિ. સં. ૧૨૯ ધોળકા, આ. વાદિદેવસૂરિસંતાનીય આ. મદનચંદ્રસૂરિશિષ્ય કવિ આ. મુનિદેવકૃત “શાંતિનાથચરિત્ર” સં ૧૩૨૨ ફ. શુ. ૨ બુધવાર, રાજગછના આ. પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવકચરિત્ર” સં. ૧૩૩૪, આ પરમાનંદસૂરિશિષ્ય આ. રત્નપ્રભસૂરિ કૃત
કુવલયમાલાકથા સંક્ષેપ.” પં. ધર્મકુમારકૃત “શાલિભદ્રચરિત્ર” ગ્રં. ૧૨૨૪ સં. ૧૩૩૪, આ. માનતુંગરિકૃત શ્રીયાંસનાથચરિત્ર સં. ૧૩૩ર વગેરે. - આથી નક્કી છે કે, આ પ્ર સ્નસૂરિ તે સમયના કવિઓમાં પૂજ્યસ્થાને હતા.
(૪) આ. ધર્મઘોષસૂરિ–તે પણ આ. શાલિભદ્રસૂરિના ચોથા પટ્ટધર છે. તેમને પરિચય પછીથી આપીશું. . (૫) આ. સર્વદેવસૂરિ–આ. શાલિભદ્રસૂરિના લઘુ પટ્ટધર છે. આ. માનતુંગસૂરિ લખે છે કે આ. શીલભદ્રસૂરિને આ ચંદ્ર, આ. ભરતેશ્વર, આ. ધનેશ્વર, આ. સર્વદેવ અને આચાર્ય ધમષ એમ પાંચ શિષ્ય હતા. તેઓમાં આ. ધર્મષસૂરિ ગ૭પતિ હતા. તે ૬ ઘડીમાં પ૦૦ લેકને મુખપાઠ કરી શકતા હતા. આ. સદેવસૂરિ ભાલેજમાં ભગવાન મહાવીરસ્વામીના દેરાસરમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તેમના હાથની, દેવીએ આવી વજા વડે રક્ષા કરી હતી. તેમની પરંપરા આ રીતે ચાલે છે. (૧૧) આ. ચંદ્રપ્રભસૂરિજે મેટા તપસ્વી હતા, સ્તંભન પ્રાર્થનાથને અધિષ્ઠચક તેમને પ્રત્યક્ષ હતું (૧૨) આ જિનેશ્વર, જે અતિશય શાંત, સમભાવી અને સર્વ વિદ્યામાં નિષ્ણાત હતા તેમનું કપાળ તેજસ્વી હતું. (૧૩) આ. રત્નપ્રભસૂરિ–તે વિદ્વાન હતા.(૧૪) આ માનતુંગસૂરિ સં. ૧૨૯૮ ક. વ. ૬. રવિવારે પુષ્ય નક્ષત્રમાં ઉપમિતિસારોદ્ધાર ગ્રં. ૫૭૩૦ બનાવ્યો અને ચંદ્રગચ્છના આ. દેવાનંદપટ્ટે આ. રત્નપ્રભટ્ટ આ. કનકપ્રભ પટે આ. પ્રદ્યુમ્નસૂરિએ તેનું સંશોધન કર્યું –
(૧) આ. દેવેન્દ્રસૂરિશિષ્ય આ. હેમપ્રભસૂરિ થયા, તે ઝીંઝુવાડાના ઝાલા રાણા દુર્જનશલ્યના ગુરુ હતા, તેમણે “ગેલેકયપ્રકાશ’ બનાવ્યા (ત્રોકયપ્રકાશની પ્રશસ્તિ પુપિકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org