________________
૫ot
જૈન પરંપરાને ઈતિહાસ tપ્રકરણ છે. આખરે સ્યાદવાદ દશન વડે તે દરેક પક્ષેની બન્ને બાજુએ રજુ કરી સાચી વસ્તુને સ્થાપે છે. આમાં તુલનાત્મકદ્દષ્ટિએ ઘણું ઘણું જાણવાનું મળે છે જેને અને અજેનેના સેંકડે દાર્શનિક વિચારિની વિચારધારાઓ મળે છે. વાદિવેતાલ આ. શાંતિસૂરિ આવે અભયદેવસૂરિ પાસે ન્યાયશાસ્ત્ર ભણેલા છે.*
(ક) આ૦ ધનેશ્વરસૂરિ–આ. પ્રભાચંદ્રસૂરિના ઉલ્લેખ પ્રમાણે આ આચાર્ય ત્રિભુવનગિરિના કદમ નામના રાજા હતા, અને પટ્ટાવલીના ઉલેખ પ્રમાણે કાજરાજ કર્દમના ધન નામના રાજકુમાર હતા. તેના શરીરે ઝેરી ફેલા ઊઠી આવ્યા, જે અનેક ઉપાયે કરવા છતાં પણ શમ્યા જ નહીં, આખરે તેણે રાજર્ષિ અભયદેવસૂરિના ચરણે છે તેનું પાણે પિતાના શરીરે છાંટયું. આથી તેના ફેલ્લા શમી ગયા. બસ! તરત જ તેણે આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. આચાર્યશ્રીએ પણ તેને યોગ્ય જાણી, શાસ્ત્રો ભણાવી, આચાર્ય બનાવી, ધનેશ્વરસૂરિ નામ આપી પોતાની પાટે સ્થાપ્યા. આ. ધનેશ્વરસૂરિ મહાન પ્રભાવશાલી આચાર્ય હતા. તેમણે ધારાનગરીની રાજસભામાં શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યું હતું, ત્યારથી ધારાનગરીને રાજા મુંજ તેમને ગુરુ તરીકે માનતા હતા. બીજા રાજાઓ પણ તેમને ખૂબ માનતા હતા. તેમનાથી રાજગચ્છ વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું. તેમણે પિતાના ૧૮ શિષ્યને આચાર્યપદ આપ્યું, જેમની ૧૮ શાખાઓ નીકળી છે. ચિત્તોડમાં ૧૮૦૦૦ બ્રાહ્મણને જેન બનાવ્યા, ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું. અહીંની શાખા તે ચેત્રવાલગછ છે. તેની પરંપરામાં આ ભુવનચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્રજી વગેરે થયા છે. અષ્ટાપદગચ્છ, ધર્મઘોષગચ્છ એ ચિત્રવાલગચ્છની શાખાઓ છે. એક રીતે તે તપગચ્છ–ડીશાળ અને ભેંકાગ પણ તેની શાખાઓ છે.
રાજકુલગચ્છને આ. અભયચંદ્રસૂરિ ૫ આચાર્ય અમલચંદ્રસૂરિ થયા. તેમને ભકત શેઠ કુમાર હતા. શેઠ સિદ્ધરાજ, તેને પુત્ર ઢંગ, તેને પુત્ર
જ્યા, પત્ની રળી, તેના પુત્રો કુંડલિક અને કુમાર આ કુમારે વિ. સં. ૧૦૩૦માં જિનપ્રતિમા ભરાવી. (કાંડ તીર્થને પ્રતિમાલેખ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org