________________
૭.
જૈન પરંપરાનો ઇતિહાસ
[ પ્રકરણ
હતા. આચાર્ય શ્રીએ તેને ધૂર્તાખ્યાન કહી સંભળાવ્યું અને શ્રદ્ધાળુ જૈન બનાવ્યા. તેણે એક વ્યાપાર ખેડચો જેમાં તેને ગુરુની કૃપાથી પુષ્કળ ધન મળ્યું. એટલે તેણે આ. હરિભદ્રસૂરિના ગ્રંથૈને લખાવ્યા અને સાધુઓને વહેારાવ્યા.
આ. હરિભદ્રસૂરિએ પ્રથા બનાવ્યા, એક જ સ્થાને ૮૪ મેટાં દેરાસર કરાવ્યાં, અને જીણુ થયેલ ખવાઈ ગયેલ મહાનિશીથ સૂત્રને ખરાખર ગોઠવી પુસ્તકારૂઢ કર્યું.
( પ્રભાવક ચરિત્ર-પ્રખ્ ધ મો. ) આ. ભદ્રેશ્વરસૂરિએ આ. હરિભદ્રસૂરિનુ' ચરિત્ર વર્ણ ન્યુ છે. તેમાં વિશેષતા છે જે ટૂંકમાં નીચે પ્રમાણે છે.
આ હરિભદ્રસૂરિ પિવ ગુઈ નામની બ્રહ્મપુરીના વતની હતા. તેમના પિતાનું નામ શંકર ભટ્ટ અને માતાનું ગંગા હતું. હિરભદ્ર પુરોહિતે યાકિની સાધ્વી પાસે વળતુŕ૦ ગાથા સાંભળી, તે જ સાધ્વીજની સાથે આ॰ જિનદત્તસૂરિ પાસે જઈ તેમના મુખેથી અથ સાંભળ્યો, ધર્મ સાંભળ્યો. નિષ્કામવૃત્તિવાળાને ધર્મનું ફળ મેક્ષ છે એમ જાણ્યું અને ભવિવરહ માટે તેની પાસે દીક્ષા લીધી. ગુરુએ તેમને શાસ્ત્ર ભણાવી સૂરિપદ આપ્યું અને પોતાની પાટે સ્થાપ્યા.
આ॰ હરિભદ્રને જિનભદ્ર અને વીરભદ્ર નામના એ શિષ્યા થયા, જે સશાસ્ત્રોના જાણકાર હતા. ચિત્તોડના ખૌદ્ધો જોરદાર હતા. તેઓ આચાર્ય શ્રીના જ્ઞાન અને કળાની ઈર્ષા કરતા હતા. અને એ જ કારણે તેઓએ તે બન્ને શિષ્યાને ગુપ્ત રીતે મારી નખાવ્યા. આ૦ હરિભદ્રસૂરિએ આ ઘટના સાંભળી શેાકથી અનશન કરવાનુ નક્કી કર્યું'. પરંતુ બીજા મુનિવરેએ તેને તેમ કરતા રોકી રાખ્યા. છેવટે આ હિરભદ્રે અનેક ગ્રંથ બનાવ્યા. તેઓએ પેાતાના કેટલાએક ગ્રંથામાં ભવિવર ”ના સ ંકેત આપ્યા છે. એક વાર તેમના શિષ્ય જિનભદ્ર અને વીરભદ્રના કાકે લલ્ડિંગ ગરીબાઈથી કંટાળીને આચાર્ય શ્રી પાસે દીક્ષા લેવા આવ્યો, પરંતુ આચાર્ય શ્રીએ તેને દીક્ષા ન આપતાં અમુક વ્યાપાર કરવાના સંકેત કર્યાં, જેમાં લલિંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org