________________
એકવીસમું]
આ૦ થશેદેવસૂરિ કહેવાનું છે તે તટસ્થતાપૂર્વક તેમાં કહી દીધું છે. તેમાંના છેડાએક નમૂના નીચે આપીએ છીએ.
વધુને તે માવા વિવો વાજે, ... साक्षान्नवैज्ञतर एकतमोऽपि चैषाम् ।। श्रुत्वा वचः सुचरितं च पृथगविशेषैः,
वीरे गुणातिशयलोलतया श्रिताः स्मः ॥१॥: . नास्माकं सुगतः पिता न रिपवस्तीर्थ्या धनं नैव ते
दत्तं नैव तथा जिनेन न हृतं किश्चिद् कणादादिभिः। किन्त्वेको जगदर्थितः स भगवान् वीरो यतश्चामलं, .
वाक्पं सर्वमलापहन्त च यतस्तद्भक्तिमन्तो वयम् ॥ ભગવાન મહાવીર અમારા બંધુ નથી, બીજા દેવે અમારા શત્રુ નથી. તેમના કોઈ એકને પણ અમે સાક્ષાત્ જોયા નથી. કિન્તુ ભાર મહાવીરનું બીજાથી જુદું પડતું અને યથાર્થ વચન સાંભળીને ગુણથી ખેંચાયેલા એવા અમે તે મહાવીરને સેવીએ છીએ.
બુદ્ધ અમારે બાપ થતું નથી, બીજ ધર્મવાળા અમારા શત્રુ નથી. તેઓએ કે જિનેશ્વરે અમને ધન દઈ દીધું નથી અને કણાદ વગેરેએ અમારું ધન લઈ લીધું નથી. માત્ર એક ભગવાન મહાવીર જગતને હિતકર છે કેમકે તેમનું વચન નિર્મળ છે અને સર્વ દેને દૂર કરનાર છે માટે અમે તેમની પ્રત્યે ભક્તિવાળા છીએ.
पक्षपातो न मे वीरे, न द्वषः कपिलादिषु। . युक्तिमद् पचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥
મને ભગવાન વીર પ્રત્યે મમતા નથી, અને કપિલ ઋષિ વગેરે પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિવાળું છે તેને માત્ર સ્વીકાર કરે ઘટે.
(તસ્વનિર્ણય) રાત્રી પર નિતિ પુતિ,
यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युकि
र्यत्र तत्र मतिरेति निवेशम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org