________________
૪૯૦. જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ (૧) પટ્ટાવલીઓની ઉત્તરનgo ગાથા આ. હારિકને સ્વર્ગ સંવત બતાવે છે. ત્યાં વંન્નતાને સ્થાને સત્તનgo પાઠ માની લઈએ - તે એ જ ગાથા આ, હરિભદ્રને સ્વર્ગસંવત બતાવે.
(૨) “દુસ્સમકાલસમણથયની અવસૂરિમાં આ. હારિલ, પછી શિવરાવ ગાથા, અને પછી આ. જિનભદ્ર લખ્યા છે ત્યાં પણ આ હારિલ અને આ હરિભદ્રને એક માનીએ તે જ તેમની પછી આ. જિનભદ્ર થયાનું બરાબર મળી રહે છે.
(૩) “વિચારશ્રેણીના પાઠનું પણ ઉપર પ્રમાણે સમાધાન જાણવું.
(૪) આ. હરિભદ્ર “મહાનિશીથસૂત્ર ઉદ્વર્યું, તે વાત સાચી છે, કેમકે તે સૂત્રની સંસ્કૃત પુપિકામાં આ. હરિભદ્રસૂરિનું નામ છે. વળી, તે પુપિકામાં સમકાલીન આચાર્યોનાં નામે આપ્યાં છે, તેમાં આ. જિનદાસગણુનું નામ છે, આ. જિનભદ્રગણીનું નામ નથી. એટલે તીર્થકલપના ઉલ્લેખને બીજા પુખ્ત પ્રમાણની અપેક્ષા રહે છે. (જુઓ: પૃ. ૫૦૦) (૫) “વિચારસારની અવતરણ ગાથાઓમાં મતાંતર છે, તે જ
પાઠને કમજોર બનાવે છે. વળી ૩૦મી ગાથાનું ઘમરો વિશેષણ આ. હારિકને વધુ બંધબેસતું છે. પોતાને સ્થાને ઘાલીપ માનવું હોય તે પછી વત્રણg-પતીને સ્થાને સત્તર-notત્તાપ માનવું, એ વધુ કાલસંગત બને છે. બાકી ચાલુ સ્થિતિના આ પાઠે પણ આ. હારિલસૂરિ સાથે સંબંધ રાખનારા છે.
(૬) “સૂરિવિદ્યાપાઠની પ્રશસ્તિમાં આ. હરિભદ્રસૂરિ અને આ. સમુદ્રસૂરિના પટ્ટધર આ. માનદેવને એકકાલીન બતાવ્યા છે. આ પુરા સબળ છે, પરંતુ એ પ્રશસ્તિ આ. માનદેવસૂરિએ બનાવી નથી. પછીના કેઈ આચાર્યો બનાવી છે. હવે તે પ્રશસ્તિ એ સમયની હોય તે આ. હરિભદ્ર અને આ. બીજા માનદેવસૂરિ સમકાલીન છે, એ નક્કર વાત છે અને તે પ્રશસ્તિ જે પછીના કાળની જ હોય તે આ. હરિભદ્રસૂરિ અને આ. ત્રીજા માનદેવસૂરિ એક્કાલીન આચાર્યો છે, એમ માનવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org