________________
એકત્રસમું ]
આ. હરિભદ્રસુરિની પ્રશંસા:
આ. હરિભદ્રસૂરિજીના ગ્રંથા, પછીના ગ્રંથકારોને આંખની જેમ માર્ગદર્શન કરાવે છે તેથી આ. ઉદ્યોતનસર, આ. સિદ્ધર્ષિ, મહાકવિ ધનપાલ, આ. જિનેશ્વરસૂરિ, આ. વાદિદેવસૂરિ, આ. દેવચંદ્રસૂરિ, આ. મલયિચ્છિ, . પ્રદ્યુમ્નસૂરિ, આ. સંગમસિંહસૂરિ આ. યક્ષદેવ, ક. સ. . હેમચંદ્રસૂરિ, મહેાપાધ્યાય શ્રીયશોવિજયજીગણી વગેરે સમર્થ ગ્રંથકારોએ પોતપોતાના ગ્રંથમાં આ॰ હરિભદ્રસૂરિને ભાવભીની અ ંજલ સમર્પી છે.
આઠ યદેવસૂરિ
ધર્મ પ્રચાર :
આ. હરિભદ્રસૂરિએ નવા જેને પણ બનાવ્યા હતા. કપાસના વ્યાપારી શેઠ લલ્ડિંગ પણ આચાર્ય શ્રીના ઉપદેશથી થયેલા નવા જૈન છે.
આ. હરિભદ્રસૂરિને સમય :
. હરિભદ્રસૂરિના સમય માટે મેટા એ મતા પ્રવર્તે છે. હવે આપણે તે સંબંધી વિચારણા કરીએ:
એક મત એવો છે કે આ. હરિભદ્રસૂરિ વિ. ૫૮૫ માં સ્વર્ગે ગયા છે. જેના પ્રમાણપાઠા નીચે મુજબ છે:
( ૧ ) પટ્ટાવલીમાં ૧ ગાથા મળે છે કે—
'पंचसप पणसीए, विक्रमकालाओ झत्ति अत्थमिओ । हरिभदसूरि सूरो, भवियाणं दिस કાળું
૪૨૭
આ. હરિભદ્રસૂરિ વિ. સ. ૫૮૫ માં સ્વર્ગ ગયા. તે ભવ્યજનાનું કલ્યાણ કરો.
Jain Education International
""
(૨) આ. ધમ ઘેષસૂરિ ‘ દુસ્સમકાલસમસ ધથય ’ની અન્ સૂરમાં લખે છે કે—
" सत्यमित्र ७ हारिल ५४ ॥ पंचसप पणसीए ( गाथा ) મિમ૦િ || '
,
For Private & Personal Use Only
www.jainelibrary.org