SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્રસમું ] આ. હરિભદ્રસુરિની પ્રશંસા: આ. હરિભદ્રસૂરિજીના ગ્રંથા, પછીના ગ્રંથકારોને આંખની જેમ માર્ગદર્શન કરાવે છે તેથી આ. ઉદ્યોતનસર, આ. સિદ્ધર્ષિ, મહાકવિ ધનપાલ, આ. જિનેશ્વરસૂરિ, આ. વાદિદેવસૂરિ, આ. દેવચંદ્રસૂરિ, આ. મલયિચ્છિ, . પ્રદ્યુમ્નસૂરિ, આ. સંગમસિંહસૂરિ આ. યક્ષદેવ, ક. સ. . હેમચંદ્રસૂરિ, મહેાપાધ્યાય શ્રીયશોવિજયજીગણી વગેરે સમર્થ ગ્રંથકારોએ પોતપોતાના ગ્રંથમાં આ॰ હરિભદ્રસૂરિને ભાવભીની અ ંજલ સમર્પી છે. આઠ યદેવસૂરિ ધર્મ પ્રચાર : આ. હરિભદ્રસૂરિએ નવા જેને પણ બનાવ્યા હતા. કપાસના વ્યાપારી શેઠ લલ્ડિંગ પણ આચાર્ય શ્રીના ઉપદેશથી થયેલા નવા જૈન છે. આ. હરિભદ્રસૂરિને સમય : . હરિભદ્રસૂરિના સમય માટે મેટા એ મતા પ્રવર્તે છે. હવે આપણે તે સંબંધી વિચારણા કરીએ: એક મત એવો છે કે આ. હરિભદ્રસૂરિ વિ. ૫૮૫ માં સ્વર્ગે ગયા છે. જેના પ્રમાણપાઠા નીચે મુજબ છે: ( ૧ ) પટ્ટાવલીમાં ૧ ગાથા મળે છે કે— 'पंचसप पणसीए, विक्रमकालाओ झत्ति अत्थमिओ । हरिभदसूरि सूरो, भवियाणं दिस કાળું ૪૨૭ આ. હરિભદ્રસૂરિ વિ. સ. ૫૮૫ માં સ્વર્ગ ગયા. તે ભવ્યજનાનું કલ્યાણ કરો. Jain Education International "" (૨) આ. ધમ ઘેષસૂરિ ‘ દુસ્સમકાલસમસ ધથય ’ની અન્ સૂરમાં લખે છે કે— " सत्यमित्र ७ हारिल ५४ ॥ पंचसप पणसीए ( गाथा ) મિમ૦િ || ' , For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy