________________
૪૮૮
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ આ. સત્યમિત્ર ૭ વર્ષ, આ. હારિલ ૫૪ વર્ષ યુગપ્રધાન રહ્યા, આ. હરિભદ્રસૂરિ વિ. સં. પલ્પ માં સ્વર્ગે ગયા, આ જિનભદ્રગણિ ૬૦ વર્ષ યુગપ્રધાન.
(૩) આ. મેરૂતુંગ વિચારશ્રેણિમાં લખે છે કે –
શ્રીવનોક્ષ સુખદ તિઃ ઘસઘસારાધિ ૨૦૧૬ ગ્રીहरिभद्रसूरेः स्वर्गः । उक्तं च, पंचसए पणसीए (गाथा) ततो નિમણાશ્રમ ” - વીર સં. ૧૦૫૫ માં આ. હરિભદ્રસૂરિનું સ્વર્ગગમન ત્યારબાદ આ. જિનભદ્ર ક્ષમાશ્રમણને યુગપ્રધાન કાળ વર્ષ ૬૫.
(૪) આ. પ્રભાચંદ્રસૂરિ પ્રભાવચરિત્રમાં” લખે છે કે આ. હરિભદ્રસૂરિએ “મહાનિશીથસૂત્રને” જીર્ણોદ્ધાર કર્યો, તેમજ આ. જિનપ્રભસૂરિ “તીર્થક૫માં લખે છે કે, આ. જિનભદ્ર ક્ષમાશ્રમણે મથુરામાં મહાનિશીયસૂત્ર ઊદ્ધર્યું. આથી સ્પષ્ટ છે કે આ બને સમકાલીન આચાર્યો છે.
(૫) આ પ્રદ્યુમ્નસૂરિ “વિચારસાર”માં અવતરણ ગાથાઓ. આપે છે કે –
पणसए पणतीए, विक्कमभूवाओ झत्ति अथमिओ। हरिभद्दसूरिसूरी, धम्मरओ देउ मुक्खसुहं ॥३०॥ अहवा-पणवन्नदससपहि, हरिसूरि, आसी तत्थ पुवकई तेरसवरिससरहिं, अइएहिं बप्पहट्टिपहू ॥३२॥
એક ઉલ્લેખ મળે છે કે ધર્મરત આ. હરિભદ્રસૂરિ વિ. સં. પ૩પ માં સ્વર્ગે ગયા, બીજો ઉલ્લેખ એ પણ મળે છે કેમહાકવિ આ. હરિભદ્ર વીર સં. ૧૯૫૫માં થયા અને આ. બપભટ્ટિ વીર સં. ૧૩૦૦ માં થયા. અહીં મતાંતરથી બે સંવત આપ્યા છે, પરંતુ ઉપલીદ ને સ્થાને ઘણી પાઠ માની લઈએ તે મતાંતર રહેતું નથી. - અહીં આ. બમ્પટ્ટિનું સ્વર્ગગમન વીર સં. ૧૩૦૦માં બતાવ્યું છે તે પણ મતાંતરરૂપે જ છે, કેમકે–વિચારશ્રેણિમાં વીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org