________________
જૈન પર પરાના ઈતિહાસ
હું પ્રણ
સાધ્વીજી એલ્યાં: ‘મહાનુભાવ ! આ ગાથાના અર્થ સમજવા હાય તા તમે કાલે અમારા ગુરુજી અહીં વિરાજમાન છે, તેમની પાસે જઈ સમજજો. અમારે એવા આચાર છે, તે માટે ગુરુમહારાજ પાસે જજો.
૪૭
7
હરિભદ્ર ભટ્ટ બીજે દિવસે સવારે ત્યાં વિરાજમાન આ જિનદત્તસૂરિ પાસે ગયા. પેસતાં જ તેણે પ્રથમ જિનાલયમાં પ્રવેશ કર્યાં, આજે એમના વિચારો બદલાઈ ગયા હતા. તે વીતરાગદેવની પ્રતિમા જેઈ સ્તુતિ કરતા ખેલ્યા.
वपुरेव तवाचष्टे, भगवन्! वीतरागताम् । નહિ કોટ સંસ્થેનો, तरुर्भवति શાસ k
“હે ભગવાન્ ! તમારી પ્રતિમા જ વીતરાગભાવની સાક્ષી પૂરે છે. કેમકે ખખાલમાં અગ્નિ હોય તે ઝાડ લીલુછમ રહે ખરું ? તે આ રીતે વીતરાગની સ્તુતિ કરીને ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ પાસે ગયા અને તેમણે આચાર્ય શ્રીને વીદુનં॰ ગાથાના અર્થ સમજાવવા વિનંતિ કરી.
આચાય મહારાજે તરત જ તેમને ગાથાને અર્થ સુંદર રીતે સમજાવ્યા, એને સમજતાં જ પંડિતજી બોલ્યા કે–મારે પ્રતિજ્ઞા છે કે... જેનું વચન સમજી ન શકું તેને શિષ્ય બનીને રહીશ. માટે કૃપા કરી મને તમારો શિષ્ય બનાવે.
આચાર્ય મહારાજે આજ્ઞા આપી અને હરિભદ્ર બટ્ટ આ જિનદત્તસૂરિના શિષ્ય બન્યા. (તેમણે આ જિનભટ્ટ પાસે વિદ્યાધ્યયન કર્યું .) ગુરુમહારાજે તેમને આચાર્ય પદ આપ્યુ. એટલે તેઓ આચાર્ય હરિભદ્રસૂરિ તરીકે વિખ્યાત થયા. તેઓ પોતાનાં ઉષારી સાધ્વી કિનીમહત્તરાને પેાતાની માતા તરીકે માનતા હતા અને માતાને ચાઈનીમદૂત્તાલનું તરીકે ઓળખાવતા હતા.
Jain Education International
તેમને હંસ અને પમહંસ નામના બે ભાણેજ હતા. તેઓએ ફુટુમ્બ ક્લેશથી વૈરાગ્ય પામી મામા પ્રત્યેના પ્રેમથી આગા શ્રી પાસે દીક્ષા લીધી, ન્યાયશાસ્ત્રના અભ્યાસ કર્યાં અને
For Private & Personal Use Only
www.jainelibrary.org