________________
વીસમું] આ૦ માનતુંગરિ
૩૬૩ લખેલ છે. કેઈક દિગમ્બર ગ્રંથમાં તેમનું નામ “ઉમાસ્વામી” જણાવ્યું છે પણ તે લેખનષનું પરિણામ લાગે છે. કેમકે ઉમાને પુત્ર “ઉમાસ્વામી’ન જ હોય, કિન્તુ ઉમાસુત કે ઉમાસ્વાતિ હેય.
ઉમાસ્વાતિને બચપણથી જ પત્રિક ધર્મસંસ્કાર મળ્યા હતા. તેમને વેદમત ઉપર ખૂબ શ્રદ્ધા હતી, આથી વૈદિક સાહિત્યને ભણી તેમાં તેઓ નિષ્ણાત બન્યા હતા.
પરંતુ તેમને એકવાર અકસ્માત જિનેશ્વરની પ્રતિમાનાં દર્શન થયાં. જોતાં જ હર્ષ છે અને વીતરાગતાનો પરિચય મળ્યો. પછી તે તેમને આત્મા ધીમે ધીમે વિશેષ ઉન્નત થતો ગયે.
કલ્પસૂત્રના ઉલ્લેખથી સમજી શકાય છે કે, આ દિન્નસૂરિના મુખ્ય શિષ્ય આર્યશાંતિ શ્રેણિકથી ઉચ્ચાનાગર શાખા નીકળી છે અને તેમાંથી ૧ અજસેણિયા, રે અજતાપસી, ૩ અન્નકુબેરી અને આ અજઈ સિપાલિયા એ ૪ ઉપશાખાઓ ઉત્પન્ન થઈ છે.
(જુઓ : પૃ. ૨૨૩) આ ઉચ્ચાનાગર શાખામાં પૂર્વજ્ઞાનના ધારક અને વિખ્યાત એવા વાચનાચાર્ય શિવશ્રી થયા હતા, તેમને શેષનંદિ શ્રમણ નામના પટ્ટધર હતા, જેઓ પૂર્વધર ન હતા, કિન્તુ અગિયાર અંગના જાણનારા હતા.
પંડિત ઉમાસ્વાતિએ આ ઘેષનંદે પાસે દીક્ષા લીધી અને અગિયાર અંગનું અધ્યયન કર્યું. તેમની બુદ્ધિ તેજ હતી. તેઓ પૂર્વનું જ્ઞાન ભણી શકે તેવી ગ્યતાવાળા હતા. એટલે તેમણે ગુજ્ઞાથી વાચનાચાર્ય શ્રીમી, કે જેઓ મહાવાચનાચાર્ય શ્રીમુંડ પાદ ક્ષમાશમણના પટ્ટધર હતા, તેમની પાસે જઈ પૂર્વનું જ્ઞાન મેળવ્યું..
વાચક ઉમાસ્વાતિ મહારાજે “તત્વાર્થસૂત્રભાષ્ય-પ્રશસ્તિમાં પિતાને ટૂંકો પરિચય આપે છે, તેમાં પિતાનાં જન્મસ્થાન
ન્યાધિકા, પિતા કૌભીષણિ ત્રવાળા સ્વાતિ, માતા વાત્સાયન ગેત્રવાળી ઉમા, દાદાગુરુ વાઆશિવશ્રી, દીક્ષાગુરુ આ ઘોષનંદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org