________________
sex
જૈન પર પરાના ઇતિહાસ
૧. મિત્ર અને સુભગાદેવી.
૨. મહારાજા શિલાદિત્ય (વલભી સ. ૧ થી ૬૦) ૩ થી ૭—સેનાપતિએ—સેનાપતિ ભટ્ટારકે મૈત્રકાના મળે રાજ્ય મેળળ્યું છે. (લે. નં. ૨૭)
[ પ્રકરણ
૮. સેનાપતિ ભટ્ટાર્ક—તેને ધરસેન, દ્રોણસિંહ, ધ્રુવસેન અને ધરભટ્ટ એમ ચાર પુત્ર હતા; તેમાંને ધરસેન પ્રથમ મરણ પામ્યા હતા. સેનાપતિ ધરસેન ગરીબેાના બેલી હતા. (લે. નં. ૨૭) ૯. મહારાજા દ્રોસિ’હુ—(વિ. સ. ૧૮૦ થી ૨૦૦ )
૧૦ મહારાજા ધ્રુવસેન—તેના નામ સાથે મહારાજ, મહાસામત, મહાપ્રતિહાર, મહાઈડનાયક વગેરે વિશેષણા મળે છે. તે વલભીના રાજા બન્યા હતા તેનુ કુમારભક્તિ નગર આણં ૬પુર હતું. વ. સ. ૨૦૮ માં તેના યુવરાજ આણુદપુરમાં મૃત્યુ પામ્યા, ત્યારે ત્યાં આ કાલકસૂરિ ચોથા ચામાસુ હતા, તેમણે રાજાને ઉપદેશ આપી શેક મુકાવ્યા હતા. આ રાન્ત જૈનધર્મી હતા. (વ. સ૦ ૨૦૦ થી ૨૩૦)તેણે માતાપિતાના કલ્યાણ માટે ઘણાં મદિરના જીર્ણોદ્ધાર અને પૂજા કરાવ્યાં છે. (લે. ન. ૨૭)
૧૦. મહારાજા ધભટ્ટ—(વ. સ. ૨૩૦ થી ૨૩૫) ૧૧. તેના પુત્ર ગૃહસેન-તે મહાપ્રતાપી હતા. ( વ. સ. ૨૩૫ થી ૨૫૦)
૧૨. બીજો ધરસેન—( વ. સ. ૨૫૦ થી ૨૮૦) ૧૩. પહેલા શિલાદિત્ય—આ રાજાના શાસનકાળમાં વલભીમાં શકસ. ૫૩૧ ૧. સ. ૨૯૧માં વિશેષાવશ્યકભાષ્ય ’ અન્યુ. (વ. સં. ૨૮૦ થી ૨૯૫)
'
૧૪. તેના ભાઈ પહેલા ખરગ્રહ
૧૫. ત્રીજો ધરસેન—( વ. સ. ૩૦૦થી ૩૦૮)
Jain Education International
૧૬. તેના લઘુભાઈ ખીજો ધ્રુવસેન—( ૧. સ ૩૦૮થી૩૨૩) ૧૭. મહારાધિરાજ ચક્રવતી ચેાથા ધરસેન—(વસ. ૩૨૩ થી ૩૩૧ )
For Private & Personal Use Only
www.jainelibrary.org